શોધખોળ કરો
Lakshmi Puja: શુક્રવારે ભૂલથી પણ ન કરો આ કામ, ઘરમાં આવશે દરિદ્રતા
Friday Puja: હિન્દુ ધર્મમાં શુક્રવાર દેવી લક્ષ્મીની પૂજા અને ઉપવાસ માટે સમર્પિત છે. તેથી આ દિવસે ખાસ કરીને એવા કામ કરવાથી બચવું જોઈએ જે દેવી લક્ષ્મીને પસંદ ન હોય. નહિ તો તમને ગરીબ બનતા વાર નહિ લાગે.
લક્ષ્મી જી
1/6

હિંદુ ધર્મમાં શુક્રવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં આ દિવસને લઈને ઘણી માન્યતાઓ અને નિયમો છે. આ દિવસે કેટલાક કામો કરવા વર્જિત માનવામાં આવે છે. આવો જાણીએ શુક્રવારે શું ન કરવું જોઈએ.
2/6

શુક્રવારના દિવસે ભૂલથી પણ કોઈને ખાંડ કે સાકર ઉધાર ન આપો. જ્યોતિષ અનીશ વ્યાસ સમજાવે છે કે આ દિવસે ખાંડ આપવાથી કુંડળીમાં શુક્ર નબળો પડે છે અને ભૌતિક સુખ-સુવિધાઓ ઓછી થાય છે.
Published at : 20 Sep 2024 10:20 AM (IST)
આગળ જુઓ





















