શોધખોળ કરો
Fengshui Tips: ઘરમાં હોય ફિશ એક્વેરિયમ તો ટળી જાય છે મુસીબતો, લાવતાં પહેલાં જાણી લો આ નિયમો
Feng Shui Aquarium Placement: ફેંગશુઈ શાસ્ત્ર અનુસાર ઘરમાં ફિશ એક્વેરિયમ રાખવાથી આવનારી સમસ્યાઓ દૂર થઈ જાય છે. ઘરમાં એક્વેરિયમ રાખવાના કેટલાક નિયમો છે અને આ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે
તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
1/8

ફેંગશુઈ અનુસાર કેટલીક વસ્તુઓ ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે. આમાંથી એક ફિશ એક્વેરિયમ છે. ફિશ એક્વેરિયમ ઘરની સુંદરતા વધારવા ઉપરાંત ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ લાવે છે.
2/8

ફિશ એક્વેરિયમથી ઘરના સભ્યોના સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિને પણ ફાયદો થાય છે. ફેંગશુઈ અનુસાર માછલીનું એક્વેરિયમ રાખવાથી ઘરના સભ્યો પર આવનારી તમામ આફતો ટળી જાય છે. આટલું જ નહીં તેની અસરથી ઘરમાં ધનનું આગમન જળવાઈ રહે છે.
Published at : 21 Nov 2022 11:52 AM (IST)
આગળ જુઓ





















