શોધખોળ કરો
Rangoli Trend: ભગવાનની રંગોળી આજકાલ છે ટ્રેન્ડમાં, જાણો આને આસાનીથી કેવી રીતે બનાવવી........
આ દિવાળી એ તમારા ઘરને નવી શૈલીમાં સજાવવાનો મોકો છે. આ વખતે પરંપરાગત ડિઝાઇનને બદલે લોકો ભગવાન ગણેશની નવી અને રચનાત્મક રીતે ડિઝાઇન કરેલી રંગોળીથી તેમના ઘરોને શણગારે છે.
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

Gods Rangoli On Diwali 2023: આજે દિવાળી છે, અને દિવાળીના તહેવારો આજથી શરૂ થઇ ચૂક્યા છે. આ દિવાળી એ તમારા ઘરને નવી શૈલીમાં સજાવવાનો મોકો છે. આ વખતે પરંપરાગત ડિઝાઇનને બદલે લોકો ભગવાન ગણેશની નવી અને રચનાત્મક રીતે ડિઝાઇન કરેલી રંગોળીથી તેમના ઘરોને શણગારે છે. અત્યારે જુદાજુદા ભગવાનની રંગોળી બનાવી રહ્યાં છે. આ નવો ટ્રેન્ડ શરૂ થયો છે, જો તમે પણ આ રીતે રંગોળી બનાવવા માંગતો છો તો અહીં જાણો રીત....
2/6

આ વખતે જો તમારે દિવાળી પર રંગોળી બનાવવી હોય તો સૌથી પહેલા તમારા ઘરને સજાવવા માટે મનમાં સુંદર રંગોળીની ડિઝાઇન તૈયાર કરો. જો તમને રંગોળી બનાવવાનો વિચાર ન હોય તો તમે અહીંથી મેળવી શકો છો.
Published at : 12 Nov 2023 12:57 PM (IST)
આગળ જુઓ





















