શોધખોળ કરો
Guru Uday 2025: 9 જૂલાઇથી સતર્ક રહો આ રાશિના જાતકો, ગુમાવવી પડી શકે છે નોકરી
Guru Uday 2025: શિક્ષણ, સંપત્તિ, નોકરી, ભાગ્ય, બાળકો, લગ્ન માટે જવાબદાર ગ્રહ ગુરુનો ઉદય જુલાઈમાં થવાનો છે. ગુરુના ચાલ પરિવર્તનને કારણે કેટલીક રાશિઓ જોખમમાં છે, જાણો કોણે સાવધાની રાખવી જોઈએ.
ગુરુ ઉદય 2025
1/7

Guru Uday 2025: શિક્ષણ, સંપત્તિ, નોકરી, ભાગ્ય, બાળકો, લગ્ન માટે જવાબદાર ગ્રહ ગુરુનો ઉદય જુલાઈમાં થવાનો છે. ગુરુના ચાલ પરિવર્તનને કારણે કેટલીક રાશિઓ જોખમમાં છે, જાણો કોણે સાવધાની રાખવી જોઈએ.
2/7

વૃશ્ચિક રાશિના લોકોના કામમાં મુશ્કેલીઓ કેટલાક કાર્યોને લાંબા સમય સુધી રોકી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં અવરોધોનો સામનો કરવો પડશે. કારકિર્દી પર પ્રતિકૂળ અસર પડી શકે છે. પૈસાની કટોકટી આવી રહી છે. પૈસા બચાવો, તમારે લોન લેવી પડી શકે છે.
Published at : 04 Jul 2025 12:28 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ