શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Hanuman Jayanti: અમદાવાદના કેમ્પ હનુમાનમાં યોજાઈ હનુમાન યાત્રા, CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ
હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 6 એપ્રિલ, ગુરુવારે ઉજવવામાં આવશે.
![હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 6 એપ્રિલ, ગુરુવારે ઉજવવામાં આવશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/05/4fcd0dde9f58bd10e79b4709cb8df33d168066557912476_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેમ્પ હનુમાન
1/7
![આ વખતે આ તહેવાર 6 એપ્રિલ, ગુરુવારે ઉજવવામાં આવશે. હનુમાન જયંતિ પર રાજ્યમાં આવેલા વિવિધ મંદિરો દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/05/16ac24438dd62ede85ff9a7849e3311e579ae.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ વખતે આ તહેવાર 6 એપ્રિલ, ગુરુવારે ઉજવવામાં આવશે. હનુમાન જયંતિ પર રાજ્યમાં આવેલા વિવિધ મંદિરો દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવે છે.
2/7
![હનુમાન જયંતીને લઈને કેમ્પ હનુમાન મંદિર દ્વારા હનુમાન યાત્રા યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/05/db33d0fb41b081dd3f2a8ffdf0db2cdacbf70.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હનુમાન જયંતીને લઈને કેમ્પ હનુમાન મંદિર દ્વારા હનુમાન યાત્રા યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
3/7
![આ યાત્રા કેમ્પ હનુમાનથી વાસણા વાયુ દેવતાના મંદિર સુધી યાત્રા જશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/05/141ca7e770dbd1a39616d75a60908403c29ab.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ યાત્રા કેમ્પ હનુમાનથી વાસણા વાયુ દેવતાના મંદિર સુધી યાત્રા જશે.
4/7
![મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/05/48ed10df42125037fe270b98b2484572590fc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો.
5/7
![મુખ્યમંત્રી કેમ્પ હનુમાન દાદાની આરતી પણ કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/05/fb800a9f89d33f3aa4f22389f6b355ef30faf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુખ્યમંત્રી કેમ્પ હનુમાન દાદાની આરતી પણ કરી હતી.
6/7
![2.30 વાગે યાત્રા કેમ્પ હનુમાન મંદિર પરત ફરશે. યાત્રામાં પ્રસાદ માટે 12 હજાર કિલો બુંદીનો પ્રસાદ તૈયાર કરાયો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/05/188dd663a3d65ab30a4d14d43fdd30f5fe87c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2.30 વાગે યાત્રા કેમ્પ હનુમાન મંદિર પરત ફરશે. યાત્રામાં પ્રસાદ માટે 12 હજાર કિલો બુંદીનો પ્રસાદ તૈયાર કરાયો છે.
7/7
![7 ટેબ્લો, 14 શણગારેલા ટ્રક, 200 થી વધુ વ્હીકલ યાત્રામાં જોડાયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/05/e7b558acc269a17281e2b8e274de1f505190e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
7 ટેબ્લો, 14 શણગારેલા ટ્રક, 200 થી વધુ વ્હીકલ યાત્રામાં જોડાયા છે.
Published at : 05 Apr 2023 09:09 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)