શોધખોળ કરો
Holi 2023: હોળી 7 કે 8 માર્ચ ક્યારે છે? હોલિકા દહનની સાચી તારીખ અને શુભ સમય નોંધો
Holi 2023: હોળીનો તહેવાર ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે હોળીની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ છે. આવો જાણીએ હોલિકા દહનની તારીખ અને ક્યારે રંગોવાળી હોળી રમાશે.
પ્રતિકાત્મક તસવીર
1/6

પંચાંગ અનુસાર, ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાની તિથિ 6 માર્ચ 2023 ના રોજ સાંજે 04.17 વાગ્યે શરૂ થશે, બીજા દિવસે 7 માર્ચ 2023 ના રોજ સાંજે 06.09 વાગ્યે થશે.
2/6

હોલિકા દહન આ વર્ષે 7 માર્ચ 2023ના રોજ છે. આ દિવસે હોલિકા દહનનો શુભ સમય 06:31 થી 08:58 સુધીનો રહેશે. તેને નાની હોળી પણ કહેવામાં આવે છે.
Published at : 02 Feb 2023 06:26 AM (IST)
આગળ જુઓ




















