શોધખોળ કરો

Vastu Tips: ગિફ્ટમાં જે આ વસ્તુઓ મળે તો સમજી લો કે, જીવનમાં શુભ ઘટનાના છે સંકેત

Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં દિશાઓ, વ્યવહારો અને દિનચર્યામાં બનતી ઘણી વસ્તુઓની માનવ જીવન પર શું અસર પડશે તેનું વર્ણન છે. જો કોઈ વ્યક્તિ આ આધાર પર કામ કરે છે તો તેને ચોક્કસપણે સફળતા મળે છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
વાસ્તુશાસ્ત્ર કહે છે કે વ્યક્તિ સાથે જોડાયેલી દરેક વસ્તુ તેના જીવન પર અસર કરે છે, પછી તે હકારાત્મક હોય કે નકારાત્મક. તેથી, જ્યારે પણ આપણે કોઈ વસ્તુ આપણી પાસે રાખીએ, તો પહેલા એ જાણી લો કે તેની તમારા પર શું અસર થશે.

2/6
આ સિવાય તમને જણાવી દઈએ કે, વાસ્તુ એ પણ જણાવે છે કે જો તમને કોઈ ભેટ મળી હોય તો તે તમારા માટે કઈ નિશાની લઈને આવ્યું છે. કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર ભેટ તરીકે મળેલી કેટલીક વસ્તુઓ વ્યક્તિ માટે સારો સમય દર્શાવે છે. તો ચાલો જાણીએ જ્યોતિષ અને વાસ્તુ નિષ્ણાત ડૉ. અરવિંદ પચૌરી પાસેથી, તે કઈ કઈ ભેટ છે, જે પ્રાપ્ત કર્યા પછી તમે સમજી શકશો કે તમારા માટે સારો સમય આવવાનો છે.

3/6
વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો કોઈ તમને ચાંદી અથવા તેનાથી બનેલી કોઈ વસ્તુ ભેટ આપે છે, તો તે દેવી લક્ષ્મીના આગમનનો સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તમારા પર દેવી લક્ષ્મીનો આશીર્વાદ છે અને તમને ભવિષ્યમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે.

4/6
જો તમને ક્યારેય હાથીની જોડી ભેટમાં મળે તો તે શુભ માનવામાં આવે છે. કારણ કે હાથીને સમૃદ્ધિ, હિંમત અને જ્ઞાનનું પ્રતિક માનવામાં આવે છે. તે પરિવારમાં સંપત્તિ અને સારા નસીબનું પ્રતીક માનવામાં આવે છે. જો હાથી ચાંદી, પિત્તળ અથવા લાકડાનો બનેલો હોય તો તે વધુ સારો માનવામાં આવે છે.

5/6
વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમે તમારા જન્મદિવસ, વર્ષગાંઠ અથવા અન્ય કોઈ પ્રસંગમાં શ્રીયંત્ર ભેટ તરીકે પ્રાપ્ત કરો છો, તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. કારણ કે શ્રીયંત્રને માતા લક્ષ્મી સાથે સંબંધિત માનવામાં આવે છે.

6/6
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિને 7 ઘોડાની તસવીર ભેટમાં મળે તો તે શુભ સંકેત છે. આ સૂચવે છે કે આવનારા સમયમાં તમને ઘણી પ્રગતિ મળશે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

KKR vs RCB Live Score:  RCB ને જીતવા 84 રનની જરુર, સોલ્ટની અડધી સદી

અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત

જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે

હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અમેરિકામાં ગન પોઈન્ટ પર ગુજરાતીઓ કેમ?Hun To Bolish : હું તો બોલીશ : આરોગ્ય કેન્દ્રોનો ઈલાજ ક્યારે?Sabarkantha News | વડાલીના નાદરી ગામે ક્રુરતાની હદ વટાવતી ઘટના, અજાણ્યા શખ્સોએ ગૌ માતાનું ગળુ કાપી નાંખ્યુંAravalli News: અરવલ્લી જિલ્લાના માલપુરમાં કરુણ ઘટના, વાત્રક નદીમાં ડુબતા ત્રણ સગીરના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
KKR vs RCB Live Score:  RCB ને જીતવા 84 રનની જરુર, સોલ્ટની અડધી સદી
KKR vs RCB Live Score: RCB ને જીતવા 84 રનની જરુર, સોલ્ટની અડધી સદી
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા

લો બોલો...! ચીને ભારતની જમીન પર બાંધી લીધા ઘર, ખુદ સરકારે સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો

Ahmedabad: અમદાવાદના  કુખ્યાત મોહમ્મદ કુરેશીના  “ઇસ્માઇલ પેલેસ” પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર

Bangladesh Unrest: શું બાંગ્લાદેશમાં ફરી થશે તખ્તાપલટ? આર્મી ચીફે સૈનિકોને ઢાકામાં એકઠા થવાનો આપ્યો આદેશ!

Embed widget