શોધખોળ કરો
Shrawan 2022: આજે શ્રાવણનો છે બીજો સોમવાર, ગુજરાતમાં આ જગ્યાએ શિવના 28માં અવતારનો જન્મ અહીં થયો હોવાની છે માન્યતા
Shrawan 2022: આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. શ્રાવણના બીજા સોમવારે મહાદેવના અર્ધનારીશ્વર સ્વરૂપની પૂજા કરવાથી અખંડ સૌભાગ્ય, સંતાન સુખ અને લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે.
ગુજરાતના મીની કાશી તરીકે વિખ્યાત કાયાવારોહન લકુલીશ મંદિર ખાતે શ્રાવણના બીજા સોમવારે ભક્તોની ભીડ ઉમટી.
1/4

શ્રાવણના બીજા સોમવારે વડોદરાના ડભોઈમાં આવેલા ગુજરાતના મીની કાશી તરીકે વિખ્યાત કાયાવારોહન લકુલીશ મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી.
2/4

ભગવાન શિવ માનવ કાયામાં પૃથ્વી ઉપર જન્મ લીધો હોવાની લોકવાયકા છે. શ્રાવણ મહિનામાં અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.
3/4

શિવલિંગમાં વિદાય વેળાએ કાયાનું અવરોહણ થતા ગામ આખું કાયાવારોહનથી ઓળખાય છે.
4/4

ભગવાન શિવના 28માં અવતારનો જન્મ અહીં થયો હોવાની માન્યતા છે.
Published at : 08 Aug 2022 10:29 AM (IST)
આગળ જુઓ





















