શોધખોળ કરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Rathyatra 2024: અમદાવાદમાં આજે 147મી રથયાત્રા યોજાઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે વર્ષોની પરંપરા મુજબ મંગળા આરતીના દર્શન કર્યા હતા.

મંગળા આરતી કરતાં અમિત શાહ
1/6

અમદાવાદના જગન્નાથ મંદિરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અષાઢી બીજ એટલેકે રથયાત્રા પર વર્ષોની પરંપરા મુજબ મંગળા આરતીના કરી હતી.
2/6

અમિત શાહે તેમનો પરિવાર પર મંગળા આરતીમાં ઉપસ્થિત રહ્યો છે.
3/6

મંગળા આરતીના દર્શન કરવા અમિત શાહ, સોનલ શાહ, જય શાહ ઉપસ્થિત રહ્યા હતા.
4/6

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે 147મી રથયાત્રાના પાવન અવસરે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરી છે.
5/6

ભગવાનની નેત્રોત્સવ વિધિના દર્શન કરતાં અમિત શાહ.
6/6

વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તોની ભીડ ઉમટી પડી છે.
Published at : 07 Jul 2024 06:57 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
