શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Abu Dhabi Mandir: અબુ ધાબીમાં બનેલું પ્રથમ હિન્દુ મંદિર કેવું છે, તસવીરોમાં જુઓ ઝલક, જાણો ખાસિયત
BAPS Hindu Mandir: UAEની રાજધાની અબુ ધાબીમાં બનેલા પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરી 2024ના રોજ કરવામાં આવશે. PM મોદી મુસ્લિમ દેશમાં આ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે.
![BAPS Hindu Mandir: UAEની રાજધાની અબુ ધાબીમાં બનેલા પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરી 2024ના રોજ કરવામાં આવશે. PM મોદી મુસ્લિમ દેશમાં આ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/13/178dff6bd5e78841ec3627d04026a071170782404357276_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અબુધાબી હિન્દુ મંદિર પરિસરમાં મહંત સ્વામી
1/7
![જાણો અબુ ધાબી BAPS મંદિરની વિશેષતા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/13/3f96c678cadbe325e0c83635236a582fa5123.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જાણો અબુ ધાબી BAPS મંદિરની વિશેષતા
2/7
![અબુ ધાબીમાં બનેલા આ મંદિરનું નામ બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) હિન્દુ મંદિર છે, જે દુબઈ-અબુ ધાબી શેખ ઝાયેદ હાઈવે પર અલ રહબા પાસે બન્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/13/86a70c54d46e37f2ced7f8326f4e670a79c35.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અબુ ધાબીમાં બનેલા આ મંદિરનું નામ બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) હિન્દુ મંદિર છે, જે દુબઈ-અબુ ધાબી શેખ ઝાયેદ હાઈવે પર અલ રહબા પાસે બન્યું છે.
3/7
![આ હિન્દુ મંદિર લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે 27 એકર જમીન પર બનાવવામાં આવ્યું છે. તેના મધ્ય ભાગમાં સ્વામી નારાયણની મૂર્તિનો અભિષેક કરવામાં આવશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/13/dddbf81eb02aeb5a19c90faef2d2dfab958f4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ હિન્દુ મંદિર લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે 27 એકર જમીન પર બનાવવામાં આવ્યું છે. તેના મધ્ય ભાગમાં સ્વામી નારાયણની મૂર્તિનો અભિષેક કરવામાં આવશે.
4/7
![BAPS મંદિરમાં દેશના દરેક અમીરાતનું પ્રતિનિધિત્વ કરતા સાત મિનારા છે. આ મંદિરમાં લોખંડ અને સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. BAPS મંદિરનું નિર્માણ ઈન્ટરલોકીંગ ટેક્નોલોજીથી કરવામાં આવ્યું છે, આ મંદિરની મજબૂતાઈ હજારો વર્ષો સુધી એવી જ રહેશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/13/0a9f2b5368228e0b5b6d2f268d9193b174fe3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
BAPS મંદિરમાં દેશના દરેક અમીરાતનું પ્રતિનિધિત્વ કરતા સાત મિનારા છે. આ મંદિરમાં લોખંડ અને સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. BAPS મંદિરનું નિર્માણ ઈન્ટરલોકીંગ ટેક્નોલોજીથી કરવામાં આવ્યું છે, આ મંદિરની મજબૂતાઈ હજારો વર્ષો સુધી એવી જ રહેશે.
5/7
![આરસથી બનેલા મંદિરના સ્તંભોમાં અદભૂત કારીગરી કરવામાં આવી છે. દરેક સ્તંભ પર હનુમાનજી, રામ, સીતા અને ગણેપતિની મૂર્તિઓ કોતરવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. મંદિરના બહારના સ્તંભો પર સીતા સ્વયંવર, રામ વનગમન, કૃષ્ણ લીલાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/13/df84f94d33ef2ecd6f4387f08028cbd6d6bd2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આરસથી બનેલા મંદિરના સ્તંભોમાં અદભૂત કારીગરી કરવામાં આવી છે. દરેક સ્તંભ પર હનુમાનજી, રામ, સીતા અને ગણેપતિની મૂર્તિઓ કોતરવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. મંદિરના બહારના સ્તંભો પર સીતા સ્વયંવર, રામ વનગમન, કૃષ્ણ લીલાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
6/7
![આ મંદિર જયપુરના ગુલાબી પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે. આ એ જ પથ્થર છે જેમાંથી અયોધ્યામાં મંદિર બનાવવામાં આવ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/13/30d0818830aa05678c2dc14969cbff093c36b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ મંદિર જયપુરના ગુલાબી પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે. આ એ જ પથ્થર છે જેમાંથી અયોધ્યામાં મંદિર બનાવવામાં આવ્યું છે.
7/7
![BAPS એ એક એવી સંસ્થા છે જેણે સમગ્ર વિશ્વમાં 1,100 થી વધુ હિન્દુ મંદિરો બનાવ્યા છે. દિલ્હીમાં અક્ષરધામ મંદિર પણ આ સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/13/b248b3199f235159b927018dc5f17a6ba179e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
BAPS એ એક એવી સંસ્થા છે જેણે સમગ્ર વિશ્વમાં 1,100 થી વધુ હિન્દુ મંદિરો બનાવ્યા છે. દિલ્હીમાં અક્ષરધામ મંદિર પણ આ સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યું છે.
Published at : 13 Feb 2024 05:07 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)