શોધખોળ કરો
Shravan Somvar: સોમનાથ મહાદેવને કરવામાં આવ્યો બિલ્વપત્રનો અદભૂત શણગાર
Shravan Somvar 2024: ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે.
શ્રાવણ મહિનાના સોમવારના ઉપવાસનું પણ પોતાનું વિશેષ મહત્વ છે.
1/6

દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ સોમનાથ મહાદેવને શ્રાવણ માસના પ્રથમ દિવસ અને સોમવારના શુભ સમન્વય પર વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો.
2/6

દેવાધિદેવને શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે બિલ્વપત્રનો અદભૂત શૃંગાર કરવામાં આવ્યો હતો
3/6

જેની ઝલક મેળવવા મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટ્યા હતા.
4/6

એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં આવતી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે.
5/6

શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા.
6/6

શ્રાવણ મહિનાને લઈ સોમનાથ મહાદેવ મંદિર પરિસરને રંગબેરંગી રોશનીથી સજાવાયું હતું.
Published at : 05 Aug 2024 07:27 PM (IST)
આગળ જુઓ





















