શોધખોળ કરો

In Pics: અમદાવાદના ખેલૈયાઓ ગરબા રમવા થયા સજ્જ, શરૂ કર્યું ગ્રાન્ડ રિહર્સલ

Navratri 2022: નવરાત્રી શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. રાજ્યમાં ગરબે રમવા સજ્જ લોકો હાલ અંતિમ ઘડીની તૈયારીઓ કરી રહ્યા છે.

ગરબાની તૈયારી કરતાં ખેલૈયા

1/9
આ વખતે નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરૂ થઇને 5 ઓક્ટોબર સુધી ચાલશે, આસો નોરતા દર વર્ષે આસો માસના પ્રારંભની તીથિથી શરૂ થઇને દસમી તિથી સુધી ચાલે છે.

2/9
નવરાત્રીની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે અમદાવાદમાં ખેલૈયાઓ ગરબે ઘુમવા થનગની રહ્યા છે. અમદાવાદના પનઘટ ગ્રુપ દ્વારા નવરાત્રીનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. આ ગ્રુપ ગરબા માટે માત્ર ગુજરાત જ નહીં દેશ-વિદેશમાં જાણીતું છે.

3/9
અમદાવાદના પનઘટ ગ્રુપ દ્વારા નવરાત્રીનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. આ ગ્રુપ ગરબા માટે માત્ર ગુજરાત જ નહીં દેશ-વિદેશમાં જાણીતું છે.

4/9
ગ્રુપના ખેલૈયાઓએ પરંપરાગત પરિધાનથી સજ્જ થઈને રિહર્સલ શરૂ કર્યું છે.

5/9
ગ્રુપ દ્વારા પ્રાચીન અને અર્વાચીન ગરબાના સ્ટેપ્સ સાથે ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે.

6/9
દોઢીયું ,પોપટિયું ,ચપટી, બે તાળી ,રાસ ,ત્રણ તાળી, હુડો સહીતના ગરબા સ્ટેપ્સ કરવામાં આવી રહ્યા છે.

7/9
ગરબી,ટ્રેડિશનલ છત્રી,દાંડિયા જેવા પ્રોપ્સ સાથે ખેલૈયા પ્રેક્ટિસ કરી રહ્યા છે.

8/9
આ વર્ષે ખેલૈયાઓ ગરબે રમવા ખૂબ આતુર છે અને તૈયારીમાં કોઈ કચાશ રાખવા માંગતા નથી.

9/9
પનઘટ ગ્રુપનું ગ્રાન્ડ રિહર્સલ.
પનઘટ ગ્રુપનું ગ્રાન્ડ રિહર્સલ.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget