શોધખોળ કરો
Navratri 2022: પ્રથમ નવરાત્રીએ અમદાવાદમાં ભદ્રકાળી મંદિર ભક્તોની જામી ભીડ ,શૈલપુત્રી રૂપમાં ભક્તોને આપે છે દર્શન
Navratri 2022: 26 સપ્ટેમ્બરથી નવરાત્રી શરૂ થઈ છે. નવરાત્રીના નવ દિવસ સુધી મા દુર્ગાના 9 રૂપોની પૂજા કરવામાં આવે છે.
આજથી નવરાત્રીના પવન પર્વની શરૂઆત થઈ છે
1/8

નવરાત્રીનું પર્વ માતાની આરાધના અને ઉપાસનાનું છે. જેમાં માતાજીના નવદુર્ગાના રૂપની પૂજા કરવામાં આવે છે .
2/8

આજે અમદાવાદના લાલદરવાજા ખાતે આવેલા ભદ્રકાળી મંદિરમાં લોકોની વહેલી સવાર થી જ ભીડ જોવા મળી.
Published at : 26 Sep 2022 09:05 AM (IST)
આગળ જુઓ





















