Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો પોલીસકર્મીને તતડાવતો વીડિયો થયો વાયરલ. 19 ડિસેમ્બરે ગડુ પાસે કોન્ટ્રાક્ટરે રાખેલા ક્રશર સાથે અથડાતા બાઈક ચાલકનું મોત નિપજ્યુ હતુ. સિવિલ હોસ્પિટલમાં મૃતકના પરિવારે લખાવેલા નિવેદનની જગ્યાએ પોલીસકર્મીએ મૃતકની બેદરકારીનો ઉલ્લેખ કરતા વિમલ ચુડાસમા પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસકર્મીનો ઉધડો લઈને જિલ્લા પોલીસ વડાને કરી ફરિયાદ.
નોંધનીય છે કે, એક અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થવા મામલે વિમલ ચુડાસમા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસકર્મીને તતડાવી નાંખ્યા હતા. પોલીસે નિવેદનમાં બેદરકારી રાખી હોવાનો આરોપ તેમણે લગાવ્યો હતો. આ મામલે તેઓ આક્રમક બની ગયા હતા.
#Abpasmita #GujaratiNews
For more videos Visit our YouTube Channel -
https://www.youtube.com/abpasmitatv
Click here to Subscribe and stay Updated -
https://www.youtube.com/channel/UC3C6...
ABP Asmita Website: https://abpasmita.abplive.in/
Facebook: https://www.facebook.com/abpasmita/


















