શોધખોળ કરો

Navratri 2022 Kanya Pujan: ગોરખનાથ મંદિરમાં UP CM યોગી આદિત્યનાથે કર્યું કન્યા પૂજન, જુઓ તસવીરો

Maha Navmi 2022: નવરાત્રીની મહાનવમી એ શક્તિ સાધનાનો છેલ્લો દિવસ છે. દુર્ગા નવમી પર મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ઘણા લોકો કન્યાની પૂજા કરે છે અને શુભ મુહૂર્તમાં હવન કરે છે

યોગી આદિત્યનાથે કર્યું કન્યા પૂજન

1/6
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નવમીના અવસરે સવારે ગોરખનાથ મંદિરમાં કન્યા પૂજન કર્યું હતું.

2/6
તેમણે આ પૂજા ગોરક્ષપીઠાધિશ્વરના રૂપમાં કરી હતી. કન્યા પૂજન બાદ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.

3/6
આ વિશેષ અવસરે ગોરખનાથ મંદિરમાં સવારથી જ પૂજા-અર્ચનાના પ્રસંગો સાથે ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો.

4/6
કન્યા પૂજન કર્યા બાદ બપોરે 3 વાગ્યા પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રથ પર સવાર થઈને રામલીલા મેદાન જશે.

5/6
એવું માનવામાં આવે છે કે મા દુર્ગાની નવમી શક્તિ દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી, વ્યક્તિ અષ્ટ સિદ્ધિ અને નવનિધિ, બુદ્ધિ અને વિવેકની પ્રાપ્તિ કરે છે. ગંધર્વ, કિન્નરો, નાગ, યક્ષ, દેવી-દેવતાઓ અને મનુષ્યો બધા તેમની કૃપાથી સિદ્ધિ પ્રાપ્ત કરે છે.

6/6
દેશભરમાં મહાનવમી નિમિત્તે મંદિરોમાં દર્શન કરવા ભક્તોએ ભીડ લગાવી હતી. (તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ)

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન

પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો

Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોનAhmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્તAhmedabad | તલવાર વીંઝીને દાદાગીરી કરતા લુખ્ખા તત્વોની પોલીસે કરી ‘સર્વિસ’, લગંડાતા લંગડાતા માફીLocal Election News:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન 
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
GST Council Meeting: GST કાઉન્સિલની બેઠક શરુ, જાણો શું સસ્તુ થશે અને કઈ વસ્તુઓ પર વધશે ટેક્સ 

IPL 2025માં આ ખેલાડી બનશે KKRનો કેપ્ટન! અજિંક્ય રહાણે અને વેંકટેશ ઐયરને નહીં મળે મોકો

Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો

Ahmedabad: હવે નહીં બચી શકે ગુનેગારો, વૈજ્ઞાનિક ઢબે ક્રાઈમની તપાસ કરવા આ ઓફીસરની કરવામાં આવશે નિમણૂંક

Embed widget