શોધખોળ કરો
Ahmedabad: દુર્ગાષ્ટમી પર અમદાવાદના નગરદેવી મા ભદ્રકાલીના મંદિરે ભક્તોની લાગી ભીડ, જુઓ તસવીરો
નવરાત્રિ દરમિયાન દુર્ગા અષ્ટમીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આજે દુર્ગા અષ્ટમીનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે.

ભદ્રકાળી મંદિર
1/7

અમદાવાદના નગરદેવી મા ભદ્રકાલીમાં માઇ ભક્તોએ વહેલી સવારથી ભારે ભીડ લગાવી હતી.
2/7

આજે માતાજીનો વિશેષ ફૂલોનો શ્રીંગાર કરવામાં આવ્યો છે. માતાજીની એક ઝલક મેળવવા ભક્તોની ભીડ છે.
3/7

નગરદેવી મા ભદ્રકાલી રાજ રાજેશ્વરી સ્વરૂપ સિંહાસન પર બિરાજમાન થઈ લોકોને દર્શન આપી રહ્યા છે.
4/7

આજે મધ્યરાત્રીએ માતાજીનો યજ્ઞ થશે. માતાજીના દર્શન કરવા ભદ્ર વિસ્તારમાં સવારથી જ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
5/7

દુર્ગા અષ્ટમીના દિવસે મા દુર્ગાના આઠમા સ્વરૂપ મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે.
6/7

મહાષ્ટમીના દિવસે કુન્યા પૂજા પણ કરવામાં આવે છે. આ પ્રસંગે અપરિણીત છોકરી અથવા નાની છોકરીને દેવી દુર્ગાની જેમ શણગારવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે.
7/7

અમદાવાદના નગરદેવી ભદ્રકાલી માતા
Published at : 22 Oct 2023 09:21 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
સમાચાર
ઓટો
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
