શોધખોળ કરો
PM Modi Gujarat Visit: પીએમ મોદીએ અંબાજીમાં કરી પૂજા, જુઓ તસવીરો
PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. ( Image Source : @BJP4Gujarat)
અંબાજીમાં પૂજા કરતાં પીએમ મોદી (Image Source: @BJP4Gujarat)
1/5

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
2/5

અંબાજી પરિસરમાં પીએમ મોદીએ હાજર રહેલા શ્રદ્ધાળુઓનું અભિવાદન જીલ્યું હતું. તેમની સાથે સીએમ ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત હતા.
Published at : 30 Oct 2023 03:37 PM (IST)
આગળ જુઓ




















