શોધખોળ કરો
Pradosh Vrat 2024: સારો પતિ મેળવવા પ્રદોષ વ્રતના દિવસે કરો આ કામ, ટૂંક સમયમાં બનશે લગ્નનો યોગ
Magh pradosh Vrat 2024: માઘ મહિનાનું પ્રથમ પ્રદોષ વ્રત 7 ફેબ્રુઆરી 2024ના રોજ છે. આ દિવસે શિવ પૂજાની સાથે કેટલાક ઉપાય કરો, આ વૈવાહિક જીવન અને યોગ્ય વર મેળવવા માટે કારગર સાબિત થાય છે.
પ્રદોષ વ્રતના દિવસે પક્ષીઓ માટે ધાબા પર કાળા તલ રાખવાથી તમામ કાર્યોમાં સફળતા મળે છે.
1/5

આ દિવસે દૂધ અને ચોખાની ખીર બનાવીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવી જોઈએ. આ ઉપાય કરવાથી ભોલેનાથ પ્રસન્ન થઈ જાય છે. ટૂંક સમયમાં લગ્ન થવાની સંભાવના છે.
2/5

બુધ પ્રદોષ વ્રતના દિવસે ગાયને લીલો ચારો ખવડાવો. પક્ષીઓ ખાવા માટે ધાબા પર કાળા તલ રાખો. એવું માનવામાં આવે છે કે તેનાથી તમામ કાર્યોમાં સફળતા મળે છે.
Published at : 05 Feb 2024 04:06 PM (IST)
આગળ જુઓ





















