શોધખોળ કરો
Salangpur Hanuman: સાળંગપુરમાં કષ્ટભંજન દેવને કરવામાં આવ્યો 500 કિલો લાલ બટાકાનો દિવ્ય શણગાર, જુઓ તસવીરો
Salangpur Hanuman: હિન્દુ ધર્મમાં મંગળવારને ભગવાન હનુમાનનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન હનુમાનના ભક્તો વિધિવત પૂજા અર્ચના કરે છે અને વ્રત રાખે છે.
સાળંગપુર કષ્ટભંજન દેવ
1/7

આજે યાત્રાધામ સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
2/7

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદને 500 કિલો લાલ બટાકાનો શણગાર કરવામાં આવ્યો હતો.
Published at : 14 Mar 2023 09:25 AM (IST)
આગળ જુઓ





















