શોધખોળ કરો
Junagadh: વૈષ્ણવોનું સૌથી વિશાળ આસ્થાનું કેન્દ્ર નિર્માણ પામશે, પુષ્ટિ સંસ્કાર ધામ શિલાન્યાસ ફેઝ 2 સપ્તદિવસીય મહોત્સવની શરૂઆત
Pushtimarg: જૂનાગઢ - વડાલ કાથરોટા ગામ વચ્ચે પુષ્ટિસંસ્કાર ધામ ફેઝ 2 ના શિલન્યાસ સપ્તદિવસીય મહોત્સવ શરુ થયો છે. ગોસ્વામી પીયુષબાવા (મોટી હવેલી-જૂનાગઢ)ના અધ્યક્ષ સ્થાને આ મહોત્સવ યોજાઈ રહ્યો છે.
પુષ્ટિસંસ્કાર ધામ શિલાન્યાસ ફેઝ 2 નો આરંભ
1/4

જેમાં દેશભરમાંથી લાખોની સંખ્યામાં વૈષ્ણવો ઉમટશે..આ સાત દિવસ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે..
2/4

ઉપરાંત ગીર ગૌ સંવર્ધન, સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો સહીતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ સામેલ છે..
3/4

પુષ્ટિ સંસ્કાર ધામ ખાતે વૈષ્ણવોનું વિશાલ ધાર્મિક અને આધ્યાત્મિક સંકુલ સહીત ગૌ શાળા અને શાળા કોલેજનું નિર્માણ થશે..
4/4

શ્રી વલ્લભધામ, ગૌશાળા,, સંસ્કૃત વિદ્યાલય,, પુષ્ટિ સંસ્કાર ગુરુકુલ, શરણમ પુષ્ટિ સંસ્કાર હેડ ક્વાર્ટર અતિથિ નિવાસ, ગોપાલ પ્રસાદમ, ઉદ્યાન,, ગોવિંદ ઘાટ, ઓડીટોરીયમ પણ નિર્માણ પામશે.
Published at : 14 Dec 2023 07:25 PM (IST)
આગળ જુઓ





















