શોધખોળ કરો
Vastu Tips: આ દિશામાં રાખેલા વૃક્ષ-છોડ વધારે છે તણાવ, ઘરમાં થાય છે લડાઈ-ઝઘડા
Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં (vastushastra) ઊર્જાનું વિશેષ મહત્વ છે. આ પ્રમાણે ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુનો પ્રભાવ વ્યક્તિના જીવન પર પડે છે.
વાસ્તુમાં દરેક વસ્તુને સ્થાન આપવા માટે ચોક્કસ દિશા (vastu direction) નિર્ધારિત કરવામાં આવી છે.
1/7

વાસ્તુમાં વૃક્ષો અને છોડ વાવવાની ચોક્કસ દિશા પણ જણાવવામાં આવી છે. ખોટી દિશામાં લગાવેલા વૃક્ષો અને છોડ ઘરમાં નકારાત્મક ઉર્જા (negative energy) લાવે છે. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં ઝઘડા વધે છે. વાસ્તુ અનુસાર (as par vastu Shastra) ઘરમાં કેટલાક એવા છોડ હોય છે જેને ઘરની દક્ષિણ દિશામાં ન લગાવવા જોઈએ નહીં તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવો જાણીએ આ છોડ વિશે.
2/7

જ્યોતિષમાં કેળાના છોડને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગુરુવારે આ વૃક્ષની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. વાસ્તુ અનુસાર આ છોડને ક્યારેય પણ દક્ષિણ દિશામાં ન લગાવવો જોઈએ.
Published at : 17 Jun 2024 07:06 PM (IST)
આગળ જુઓ





















