શોધખોળ કરો
Mahakumbh: મહાકુંભ માટે પ્રયાગરાજમાં કેમ બનાવવામાં આવે છે અલગ જિલ્લો, જાણો સુરક્ષાને લઇને શું થાય છે તૈયારીઓ?
Maha Kumbh Stampede: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઘણા વર્ષો પછી આવી રહેલો ભવ્ય કુંભ એટલે કે મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં કરોડો લોકોએ અહીં ગંગામાં ડૂબકી લગાવી છે
મહાકુંભ માટે પ્રયાગરાજમાં કેમ બનાવવામાં આવે છે અલગ જિલ્લો
1/5

Maha Kumbh Stampede: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઘણા વર્ષો પછી આવી રહેલો ભવ્ય કુંભ એટલે કે મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં કરોડો લોકોએ અહીં ગંગામાં ડૂબકી લગાવી છે અને આગામી દિવસોમાં લોકોની સંખ્યા વધવાની શક્યતા છે. મૌની અમાવસ્યા સ્નાન માટે મહાકુંભમાં એટલી બધી ભીડ હતી કે અચાનક નાસભાગ મચી ગઈ જેમાં 30 લોકો મૃત્યુ પામ્યા અને ઘણા ઘાયલ થયા હતા. આવી સ્થિતિમાં લોકો પૂછી રહ્યા છે કે મહાકુંભમાં સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરવામાં આવે છે અને તેના માટે અગાઉથી શું તૈયારીઓ કરવામાં આવે છે.
2/5

સરકાર મહાકુંભ માટે અગાઉથી તૈયારી કરે છે જેમાં એ નક્કી કરવામાં આવે છે કે સમગ્ર મેળાની જવાબદારી કયા અધિકારીઓ પાસે રહેશે, ત્યાં કેટલા પોલીસ જવાનો તૈનાત રહેશે અને કયા સ્થળોએ મહત્તમ પોલીસ દળ તૈનાત કરવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થા કડક રાખવા માટે પ્રયાગરાજમાં એક નવો કામચલાઉ જિલ્લો બનાવવામાં આવ્યો છે. જે મહાકુંભ નગરી તરીકે ઓળખાય છે.
Published at : 30 Jan 2025 12:01 PM (IST)
આગળ જુઓ





















