શોધખોળ કરો

Shrawan 2024: આપની રાશિ અનુસાર મહાદેવને કરો અભિષેક, શ્રાવણમાં કામનાની થશે પૂર્તિ

શ્રાવણ માસની શરૂઆત 5 ઓગસ્ટથી થશે. આ પહેલા જાણો રાશિ મુજબ કેવી રીતે કરશો મહાદેવને અભિષેક .

શ્રાવણ માસની શરૂઆત 5 ઓગસ્ટથી થશે. આ પહેલા જાણો રાશિ મુજબ કેવી રીતે કરશો મહાદેવને અભિષેક 
.

પ્રતીકાત્મક તસવીર

1/12
મેષઃ આ રાશિના લોકોએ ભગવાન શિવને પંચામૃતથી અભિષેક કરવો જોઈએ. પૂજામાં નાગકેસર અને ધતુરાના ફૂલ ચઢાવો અને સમગ્ર શ્રાવણમાં નાગેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો.

2/12
વૃષભ રાશિ: વૃષભ રાશિના લોકોએ ભગવાન શિવને અત્તર અથવા સુગંધિત તેલનો અભિષેક કરવો જોઈએ. ભગવાનને ચમેલીના ફૂલ અને અબીર અર્પણ કરો અને રૂદ્રાષ્ટકનો પાઠ કરો.

3/12
મિથુનઃ મિથુન રાશિના લોકો શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરે તો તે શુભ રહેશે. ઉપરાંત, ભગવાન શિવને ધતુરા અને ભાંગ અર્પણ કરવી અને
મિથુનઃ મિથુન રાશિના લોકો શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરે તો તે શુભ રહેશે. ઉપરાંત, ભગવાન શિવને ધતુરા અને ભાંગ અર્પણ કરવી અને "ઓમ નમઃ શિવાય" ની એક માળાનો જાપ કરવો ખૂબ જ ફાયદાકારક રહેશે.
4/12
કર્કઃ કર્ક રાશિવાળા લોકોએ શિવલિંગ પર ભાંગ  મિશ્રિત દૂધનો અભિષેક કરવો જોઈએ અને રુદ્રાષ્ટાધ્યાયીનો પાઠ કરવો જોઈએ. તેમજ આ રાશિના જાતકોએ આખા શ્રાવણ દરમિયાન મહાદેવના “બાર નામ”નું સ્મરણ કરવું જોઈએ, તે શુભ રહેશે.

5/12
સિંહ: આ રાશિના જાતકોએ ભગવાન શિવને ગોળના જળથી અભિષેક કરવો શ્રેષ્ઠ રહેશે. શ્રાવણ  મહિના દરમિયાન, ભગવાન શિવને કનેર ફૂલ અર્પણ કરો અને શિવ મંદિરમાં રૂદ્રાક્ષની માળા સાથે દરરોજ 108 વખત શિવ ચાલીસા અને
સિંહ: આ રાશિના જાતકોએ ભગવાન શિવને ગોળના જળથી અભિષેક કરવો શ્રેષ્ઠ રહેશે. શ્રાવણ મહિના દરમિયાન, ભગવાન શિવને કનેર ફૂલ અર્પણ કરો અને શિવ મંદિરમાં રૂદ્રાક્ષની માળા સાથે દરરોજ 108 વખત શિવ ચાલીસા અને "ઓમ નમઃ શિવાય" નો જાપ કરો. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.
6/12
કન્યાઃ- કન્યા રાશિના લોકોએ શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. બેલપત્ર, ધતુરા, ભાંગ ચઢાવો અને “ઓમ નમઃ શિવાય” મંત્રનો જાપ કરો. ઉપરાંત, જો તમે દરરોજ
કન્યાઃ- કન્યા રાશિના લોકોએ શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. બેલપત્ર, ધતુરા, ભાંગ ચઢાવો અને “ઓમ નમઃ શિવાય” મંત્રનો જાપ કરો. ઉપરાંત, જો તમે દરરોજ "શિવ-ચાલીસા" નો પાઠ કરો છો, તો તે ફાયદાકારક રહેશે.
7/12
તુલા: આ રાશિના જાતકોએ શમી પત્ર અર્પણ કરવું જોઈએ અને પાણી અને સાકર મિશ્રિત દૂધથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ અને શિવના સહસ્ત્રનામનો જાપ કરવો જોઈએ અને “શિવાષ્ટક”નો પાઠ કરવો જોઈએ, તેમને ઈચ્છિત ફળ મળશે.

8/12
વૃશ્ચિક: તમારે ભગવાન શિવને પંચામૃતથી અભિષેક કરવો જોઈએ. ભોલેનાથને વાદળી કમળનું ફૂલ અને બિલ્વપત્ર મૂળ અર્પણ કરો અને દરરોજ રૂદ્રાષ્ટકનો પાઠ કરો. તેમજ જો આ રાશિના લોકો આખા શ્રાવણ માસ દરમિયાન “ઓમ મહા મમલેશ્વરાય નમઃ” મંત્રનો જાપ કરે તો તેમને શનિની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

9/12
ધન: ધન રાશિના લોકોએ સવારે દૂધમાં કેસર મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરવો.. શમી પત્ર અને પીળા ફૂલ ચઢાવો, પ્રસાદ તરીકે ખીર ચઢાવો અને શિવાષ્ટકનો પાઠ કરો. શનિની પરેશાનીઓથી મુક્તિ મળશે.

10/12
મકર: મકર રાશિવાળા લોકોએ શિવલિંગ પર જળ ચઢાવવું જોઈએ, ધતુરા, ફૂલ,  અષ્ટગંધ અર્પણ કરવું જોઈએ અને શાંતિ અને સમૃદ્ધિ માટે 108 વાર “પાર્વતીનાથાય નમઃ” મંત્રનો જાપ કરવો જોઈએ. આ સિવાય જો તમે શિવ ચાલીસાનો પાઠ કરશો તો તે શુભ રહેશે.

11/12
કુંભ: કુંભ રાશિના લોકોએ પાણીમાં મધ મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. બિલ્વના પાન ચઢાવો અને
કુંભ: કુંભ રાશિના લોકોએ પાણીમાં મધ મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. બિલ્વના પાન ચઢાવો અને "ઓમ નમઃ શિવાય" અને શિવાષ્ટકનો પાઠ કરો, તમને આર્થિક લાભ થશે.
12/12
મીનઃ મીન રાશિવાળા લોકોએ શ્રાવણ  માસ દરમિયાન શિવલિંગ પર પંચામૃત, દહીં, દૂધ અને પીળા ફૂલ અર્પિત કરવા જોઈએ અને પંચાક્ષરી મંત્ર “નમઃ શિવાય” નો 108 વાર ચંદનની માળાથી જાપ કરવાથી ધનમાં અપાર વૃદ્ધિ થશે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: રાજ્ય સરકારનો શિક્ષકો માટે મહત્વનો નિર્ણય, નવા બદલીના નિયમો જાહેર કર્યા, જાણો શેના આધારે મળશે ટ્રાન્સફર

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારી, સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2 દર્દીએ ગુમાવી જિંદગી, પરિવારજનોએ કરી તોડફોડ

ગોંડલમાં જયરાજસિંહના પરિવાર દ્વારા તુલસી વિવાહનું આયોજન, CM ભૂપેંદ્ર પટેલે ઠાકોરજીની આરતી ઉતારી

Aadhaar Update: આધારકાર્ડમાં કેટલી વખત બદલી શકો છો ડિટેલ ? જાણો તમામ જાણકારી  
Aadhaar Update: આધારકાર્ડમાં કેટલી વખત બદલી શકો છો ડિટેલ ? જાણો તમામ જાણકારી  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha Farmer: પાલનપુરમાં ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાંHun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલ મલ્ટી કે મની સ્પેશિયાલીસ્ટKhyati Hospital Incident : આરોગ્ય સેવાનું ખાનગીકારણ કરવાનું સુનિયોજિત કાવતરું: મનીષ દોશીTulsi Vivah: ગોંડલમાં જયરાજસિંહના પરિવાર દ્વારા તુલસી વિવાહનું ભવ્ય આયોજન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: રાજ્ય સરકારનો શિક્ષકો માટે મહત્વનો નિર્ણય, નવા બદલીના નિયમો જાહેર કર્યા, જાણો શેના આધારે મળશે ટ્રાન્સફર
Gujarat: રાજ્ય સરકારનો શિક્ષકો માટે મહત્વનો નિર્ણય, નવા બદલીના નિયમો જાહેર કર્યા, જાણો શેના આધારે મળશે ટ્રાન્સફર
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારી, સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2 દર્દીએ ગુમાવી જિંદગી, પરિવારજનોએ કરી તોડફોડ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારી, સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2 દર્દીએ ગુમાવી જિંદગી, પરિવારજનોએ કરી તોડફોડ
ગોંડલમાં જયરાજસિંહના પરિવાર દ્વારા તુલસી વિવાહનું આયોજન, CM ભૂપેંદ્ર પટેલે ઠાકોરજીની આરતી ઉતારી
ગોંડલમાં જયરાજસિંહના પરિવાર દ્વારા તુલસી વિવાહનું આયોજન, CM ભૂપેંદ્ર પટેલે ઠાકોરજીની આરતી ઉતારી
Aadhaar Update: આધારકાર્ડમાં કેટલી વખત બદલી શકો છો ડિટેલ ? જાણો તમામ જાણકારી  
Aadhaar Update: આધારકાર્ડમાં કેટલી વખત બદલી શકો છો ડિટેલ ? જાણો તમામ જાણકારી  
Rajkot: ગોંડલમાં ચંદ્ર મૌલેશ્વર મંદિરમાં શખ્સે ગળા પર છરી ફેરવી કમળપૂજાનો પ્રયાસ કરતા ખળભળાટ

Champions trophy 2025: ICC પાકિસ્તાનને આપી શકે છે ઝટકો, આ દેશમાં ચેમ્પિયન્સ ટ્રોફી કરાવવાની તૈયારી: રિપોર્ટ

અમેરિકામાં દર વર્ષે કેટલા લોકોને ગ્રીન કાર્ડ મળે છે? જાણો આમાં ભારતીયોની સંખ્યા કેટલી છે

Chrome યુઝર્સ માટે સરકારે જાહેર કરી ચેતવણી, અનેક વર્ઝનમાં છે સિક્યોરિટી રિસ્ક

Embed widget