શોધખોળ કરો

Thursday: ગુરૂવાર કરશો આ કામ તો ધન સંકટની સ્થિતિ થશે ઉભી, પતિના સ્વાસ્થ્ય પર થશે વિપરિત અસર

કોઈપણ કુંડળીમાં બીજું અને અગિયારમું સ્થાન ધનનું છે. આ બંને સ્થાનોનો કારક ગ્રહ ગુરુ છે. ગુરુ ગ્રહને નબળો પાડનાર કામ કરવાથી ધનની વૃદ્ધિ અટકી જાય છે

પ્રતીકાત્મક તસવીર

1/5
હિંદુ ધર્મમાં, સપ્તાહનો  દરેક દિવસ એક અથવા બીજા ભગવાનને સમર્પિત છે. ગુરુવાર ગુરુનો દિવસ છે. શાસ્ત્રો અનુસાર, ભગવાન બૃહસ્પતિ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે અને એવું માનવામાં આવે છે કે ગુરુવારે પૂજા અને ઉપવાસ કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. પરંતુ ગુરુવારે કેટલાક કામ ન કરવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે આમ કરવાથી ઘરમાં નકારાત્મક બ અસર પડે છે. અહીં જાણો ગુરુવારે કયું કામ ન કરવું જોઈએ.

2/5
જાણો ગુરુવારે ઘર કેમ ન સાફ કરવું?-કોઈપણ કુંડળીમાં બીજું અને અગિયારમું  સ્થાન ધનનું છે. આ બંને સ્થાનોનો કારક ગ્રહ ગુરુ છે. ગુરુ ગ્રહને નબળો પાડનાર કામ કરવાથી ધનની વૃદ્ધિ અટકી જાય છે. નાણાકીય લાભ માટે ગમે તેવી સ્થિતિ સર્જાઈહોય પરંતુ ગુરૂવારે આ કામ કરવાથી  વિક્ષેપ આવવા લાગે છે. માથું ધોવા, ભારે કપડા ધોવા, વાળ કાપવા અને મુંડન કરાવવું, શરીરના વાળ સાફ કરવા, ફેશિયલ કરાવવું, નખ કાપવા, ઘરમાંથી જાળા સાફ કરવા, ઘરના જે ખૂણે-ખૂણા રોજ સાફ ન થઈ શકતા હોય તેને ગુરૂવારે  સાફ ન કરવા.આ બઘા જ કામ કરવાથી પૈસાની ખોટના સંકેત. પ્રગતિમાં ઘટાડો થવાનો સંકેત છે.ગુરુવાર ધર્મનો દિવસ છે અને બ્રહ્માંડમાં સ્થિત નવ ગ્રહોમાં ગુરુ વજનમાં સૌથી ભારે ગ્રહ છે.

3/5
આ જ કારણ છે કે આ દિવસે દરેક કામ જે શરીર કે ઘરમાં હળવાશ લાવે છે. આવા કાર્યો કરવા માટે પ્રતિબંધ છે કારણ કે આમ કરવાથી ગુરુ ગ્રહ નબળો પડી જાય છે. એટલે કે ગુરુના પ્રભાવમાં આવતા કારક તત્વોની અસર હળવી બને છે. ગુરુ એ ધર્મ અને શિક્ષણનો કારક છે. ગુરુ ગ્રહ નબળો પડવાથી શિક્ષણમાં નિષ્ફળતા મળે છે. સાથે જ ધાર્મિક કાર્યો તરફનો ઝોક ઓછો થતો જાય છે. શાસ્ત્રોમાં મહિલાઓને ગુરુવારે વાળ ધોવાની મનાઈ છે. કારણ કે સ્ત્રીઓની કુંડળીમાં ગુરૂ પતિનો કારક છે. આ સાથે ગુરૂ સંતાનનો કારક છે. આ રીતે, ગુરૂ ગ્રહ એકલા બાળકો અને પતિ બંનેના જીવનને ખૂબ અસર કરે છે.

4/5
ગુરુવારે માથું ધોવાથી ગુરુ નબળો પડે છે, જેનાથી ગુરુની શુભ અસર ઓછી થાય છે. આ કારણથી આ દિવસે વાળ ન કાપવા જોઈએ કે ન ધોવા જોઇએ., આવું કરવાથી  બાળકો અને પતિના જીવન પર અસર પડે છે. તેમની પ્રગતિમાં અવરોધ આવે છે.જે રીતે ગુરુની અસર શરીર પર રહે છે. એ જ રીતે ઘર પર ગુરુની અસર વધુ ઊંડી અસર  હોય છે.

5/5
વાસ્તુ અનુસાર ઘરના ઉત્તર-પૂર્વ ખૂણાનો સ્વામી ગુરુ છે. ઈશાન એંગલ પરિવારના નાના સભ્યો એટલે કે બાળકો સાથે સંબંધિત છે. આ સાથે જ ઘરના પુત્ર અને બાળકનો સંબંધ પણ આ એંગલથી છે. ઈશાન એ ધર્મ અને શિક્ષણની દિશા છે. ઘરમાં વધુ વજનવાળા કપડાં ધોવા, ઘરની જૂનો કચરો બહાર કાઢવો, ઘર ધોવા વગેરે કામ  ઘરના ઈશાન કોણને નબળો પાડે છે. તેનાથી પરિવારના સભ્યોના સંતાનો, પુત્રો, શિક્ષણ, ધર્મ વગેરે પરની શુભ અસર ઓછી થાય છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો

Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત

IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ

Stock Market Holiday: ૨૦ નવેમ્બરે શેર બજાર બંધ રહેશે, આ કારણસર બુધવારે રજા રાખવામાં આવી
20 નવેમ્બરે શેર બજાર રહેશે બંધ, અચાનક એક્સચેન્જે આપી જાણકારી, જાણો શું છે કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambaji Gang Rape Case: અંબાજીમાં સામૂહિક દુષ્કર્મની ઘટનામાં ગેનીબેને ગૃહ મંત્રીને લીધા આડેહાથAccident News:  ગુજરાતથી અયોધ્યા જતી ખાનગી બસને નડ્યો અકસ્માત, 50થી વધુ લોકો ઈજાગ્રસ્તGujarat Farmer : ખેડૂતો માટે રાહતના સમાચાર: ખાતર માટે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઈન નંબરCongress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ
Stock Market Holiday: ૨૦ નવેમ્બરે શેર બજાર બંધ રહેશે, આ કારણસર બુધવારે રજા રાખવામાં આવી
20 નવેમ્બરે શેર બજાર રહેશે બંધ, અચાનક એક્સચેન્જે આપી જાણકારી, જાણો શું છે કારણ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ભારતના આ ગામમાં લોકો ડોનાલ્ડ ટ્રમ્પને ભગવાનની જેમ પૂજે છે, કેવી રીતે શરૂ થઈ આ પરંપરા?

ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર

Android યૂઝર્સ માટે મોટું જોખમ! આ મૅલવેર મિનિટોમાં બેંક એકાઉન્ટ ખાલી કરી નાખશે, જાણો બચવાના ઉપાયો

Embed widget