શોધખોળ કરો
Pitra Paksha 2024: સ્વજન મૃતકની તિથિ યાદ ન હોય તો પિતૃપક્ષમાં આ તિથિઓના દિવસે અચૂક કરો શ્રાદ્ધ, પિત્તૃ દોષ થશે દૂર
Pitra Paksha 2024: પિતૃપક્ષમાં તિથિઓ પર જ શ્રાદ્ધ કરવાનો નિયમ છે, જો તમને મૃતકની તિથિ યાદ ન હોય તો ક્યારે શ્રાદ્ધ કરવું જોઈએ, અહીં જાણો પિતૃપક્ષમાં કઈ કઈ છે મહત્વની તિથિઓ.
પ્રતીકાત્મક તસવીર
1/6

આ વર્ષે પિતૃ પક્ષ 17 સપ્ટેમ્બર 2024 ના રોજ ભાદ્રપદ પૂર્ણિમાથી શરૂ થઈ રહ્યો છે. પરંતુ પ્રથમ શ્રાદ્ધ એકમ 18 સપ્ટેમ્બરે કરવામાં આવશે.
2/6

ભરણી શ્રાદ્ધ પંચમી તિથિ પર કરવામાં આવે છે, જેમાં અપરિણીત મૃત્યુ પામેલાઓને તર્પણ અને પિંડ દાન અર્પણ કરવાની પરંપરા છે. આ વર્ષે ભરણી શ્રાદ્ધ 21 સપ્ટેમ્બર 2024ના રોજ કરવામાં આવશે.
Published at : 16 Sep 2024 11:10 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
રાજકોટ
દેશ





















