શોધખોળ કરો
Akshaya Tritiya 2025: અક્ષય તૃતિયા પર આપની જન્મતારીખના અંક અનુસાર કરો ખરીદી, માતા લક્ષ્મીની રહેશે કૃપા
Akshaya Tritiya 2025: મૂલાંકના હિસાબે અક્ષય તૃતીયા પર ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, તેનાથી દેવી લક્ષ્મી આખું વર્ષ પ્રસન્ન રહે છે અને સુખ-સમૃદ્ધિ વધે છે.
પ્રતીકાત્મક તસવીર
1/9

મૂલાંક 1 - અક્ષય તૃતીયા પર આ મૂલાંકના લોકો માટે જવ અથવા ઘઉં, સોનાની ચેન, વીંટી ખરીદવી શુભ રહેશે.
2/9

મૂલાંક-2 આ નંબરના લોકો અક્ષય તૃતીયા પર ચોખા, મીઠું, ચાંદીનો સિક્કો ખરીદી શકે છે. એવું માનવામાં આવે છે કે આનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.
3/9

નંબર 3 - અક્ષય તૃતીયા પર, આ મૂલાંકવાળા લોકો ધાર્મિક પુસ્તકો, સોનાની વીંટી, કાનની બુટ્ટી, પિત્તળના વાસણો પણ ખરીદી શકે છે.
4/9

મૂલાંક 4 - અક્ષય તૃતીયા પર, મૂલાંક 4 ધરાવતા લોકો એક આંખનું નારિયેળ અને અડદની દાળ ખરીદવી શુભ રહેશે.
5/9

મૂલાંક -5- અક્ષય તૃતિયા પર તુલસીનો છોડ ખરીદવો
6/9

મૂલાંક - 6 - આ લોકોએ અક્ષય તૃતીયા પર કોડી, દક્ષિણાવર્તી શંખ, ચાંદીના આભૂષણો ખરીદી શકે છે.
7/9

નંબર 7 - અક્ષય તૃતીયા પર, 7 નંબરવાળા લોકોને નારિયેળ અથવા અડદનું દાન કરો. તમે ચાંદીના ઘરેણાં ખરીદી શકો છો.
8/9

મૂલાંક -8 તલ ચાંદી ખરીદવું શુભ રહેશે,
9/9

મૂલાંક -9ના લોકો માટીનો ઘોડો, સોના, ઘઊંની ખરીદી કરી શકશો.
Published at : 23 Apr 2025 06:35 AM (IST)
આગળ જુઓ





















