શોધખોળ કરો
Shubh Yog: આજે વસંત પંચમી, 14 ફેબ્રુઆરીના દિવસે શુભ ગજકેસરી યોગ બનવાથી આ રાશિઓને છે ફાયદો જ ફાયદો
આજે તમને વેપારમાં ઘણો ફાયદો થશે. અહીં વાંચો શું છે ગજકેસરી યોગ, કઈ રાશિને થશે ફાયદો
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/7

Shubh Yog: 14 ફેબ્રુઆરીના રોજ ગજકેસરી યોગ બનવાના કારણે આ 5 રાશિઓ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આજે તમને વેપારમાં ઘણો ફાયદો થશે. અહીં વાંચો શું છે ગજકેસરી યોગ, કઈ રાશિને થશે ફાયદો.
2/7

જ્યારે ગજકેસરી યોગ બને છે ત્યારે વ્યક્તિને ગજ સમાન શક્તિ અને સંપત્તિ મળે છે. આજે 14 ફેબ્રુઆરીએ સવારે 10.43 કલાકે ચંદ્ર મેષ રાશિમાં રહેશે, ગુરુ મેષ રાશિમાં પહેલાથી જ હાજર છે. જ્યારે કુંડળીમાં ગુરુ અને ચંદ્ર એક જ ઘરમાં હોય અથવા ગુરુ ચંદ્રથી કેન્દ્રમાં હોય તો ગજકેસરી યોગ બને છે.
Published at : 14 Feb 2024 12:24 PM (IST)
આગળ જુઓ





















