શોધખોળ કરો

Shani Dev: શનિ કુંભ રાશિમાં ક્યાં સુધી રહેશે? 2025 સુધી કઇ રાશિને સંભાળવું પડશે?

Shani Dev: શનિની રાશિ પરિવર્તન લગભગ અઢી વર્ષ પછી થાય છે, શનિને એક રાશિમાં પાછા ફરતા 30 વર્ષ લાગે છે. ચાલો જાણીએ કે, શનિનું (Shani Gochar) ક્યારે થશે અને કઈ રાશિઓ પર તેની અસર થશે.

પ્રતીકાત્મક તસવીર

1/5
Shani Dev: શનિની રાશિ પરિવર્તન લગભગ અઢી વર્ષ પછી થાય છે, શનિને એક રાશિમાં પાછા ફરતા 30 વર્ષ લાગે છે. ચાલો જાણીએ કે, શનિનું  (Shani Gochar) ક્યારે થશે અને કઈ રાશિઓ પર તેની અસર પડશે.

2/5
શનિ ખૂબ જ ધીમી ગતિનો ગ્રહ છે. શનિની ગતિ એટલી હલકી છે કે શનિને એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે લગભગ અઢી વર્ષનો સમય લાગે છે. હાલમાં શનિ કુંભ રાશિમાં સ્થિત છે. શનિનું આગલું ગોચર  ((Shani Gochar 2025)  આવતા વર્ષે 2025માં થશે.જાન્યુઆરી 2023માં શનિએ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. શનિ કુંભ રાશિમાં હોવાના કારણે મકર, કુંભ અને મીન રાશિના લોકો પર શનિની સાડાસાતી  (Shani Ki Sade sati)  કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો પર શનિની પનોતી અસર થઈ રહી છે. 29 માર્ચ 2025 ના રોજ શનિ કુંભ રાશિમાં ગોચર  કરશે.

3/5
મેષ-મેષ રાશિના જાતકોએ માર્ચ 2025 પછી સાવધાન રહેવાની જરૂર છે. મેષ રાશિના જાતકો માટે શનિની સાડાસાતીનો પ્રથમ ચરણ શરૂ થશે. આ સમય દરમિયાન, આ રાશિના લોકોએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.જો તમે નોકરિયાત છો તો તમારે તમારી નોકરી ગુમાવવી પડી શકે છે, અથવા જો તમે નોકરી કરવા માંગો છો તો મુશ્કેલીઓ પછી તમને નોકરી મળી શકે છે. વેપારમાં તમારે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

4/5
કુંભ-વર્ષ 2025માં કુંભ રાશિના જાતકોને શનિની સાડાસાતીના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે. વર્ષ 2025માં કુંભ રાશિના લોકો પર શનિની સાડાસાતીનો અંતિમ ચરણ રહેશે. આ તબક્કા દરમિયાન કુંભ રાશિના લોકોને નોકરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

5/5
મીન-મીન રાશિના લોકોએ વર્ષ 2025માં ખૂબ જ સાવધાન રહેવું પડશે. મીન રાશિના જાતકોને વર્ષ 2025માં શનિની સાડા સતીનું બીજું ચરણ આવશે. આવી સ્થિતિમાં મીન રાશિના લોકોએ તેમના સ્વાસ્થ્ય પર ખૂબ ધ્યાન આપવાની જરૂર છે. તબિયત ખરાબ હોવાને કારણે તમે બિમારી પાછળ ઘણા પૈસા ખર્ચી શકો છો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!

નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ

Shrawan Somavar:  શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ  થશે

Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget