શોધખોળ કરો

Vastu Tips: ઘરના મધ્ય ભાગમાં આ 4 વસ્તુઓ રાખવાથી મુશ્કેલીઓ થશે દૂર અને મળશે ધનલાભ

Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મધ્ય ભાગને બ્રહ્મ સ્થાન કહેવામાં આવે છે. આ સ્થાનને દિવ્ય ઊર્જાનું કેન્દ્ર પણ માનવામાં આવે છે. ઘરના મધ્ય ભાગમાં યોગ્ય વસ્તુઓ રાખવાથી અનેક મુશ્કેલીઓ સરળ બની શકે છે

પ્રતિકાત્મક તસવીર

1/5
હિંદુ ધર્મમાં હાથીને શુભતા, સમૃદ્ધિ અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. ચાંદી કે તાંબાથી બનેલો ધાતુનો હાથી ઘરના મધ્ય ભાગમાં રાખવાથી ઘરમા સુખ-શાંતિ રહે છે અને કાર્યક્ષેત્ર, વ્યવસાય તથા ધનમાં લાભ થાય છે.

2/5
વાસ્તુ અનુસાર ધાતુનો કાચબો શુભ માનવામાં આવે છે. કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. ઘરના મધ્ય ભાગમાં કાચબો રાખવાથી વિષ્ણુ કૃપા પ્રાપ્ત થાય છે અને આર્થિક સ્થિરતા વધે છે.

3/5
ઘરના મધ્ય ભાગમાં શ્રીયંત્ર સ્થાપિત કરવું અત્યંત શુભ ગણાય છે. શ્રીયંત્ર દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું પ્રતિક છે. ધ્યાન રાખવું કે શ્રીયંત્રને હંમેશા સ્વચ્છ અને થોડા ઊંચા સ્થાન પર સ્થાપિત કરવામાં આવે, જેથી સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે.

4/5
વાસ્તુ શાસ્ત્રમાં, પિરામિડને નકારાત્મક ઊર્જા શોષી લેતી શક્તિશાળી રચના માનવામાં આવે છે. ઘરના મધ્ય ભાગમાં પિરામિડ રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં હંમેશા સકારાત્મકતા, શાંતિ અને સુખનું વાતાવરણ રહે છે.

5/5
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Vishwakarma Puja 2026: મશીનોની સફાઇથી પૂજા સુધી, જાણો શું કરવું અને શું નહિ

ગણેશ પર્વના અવસરે જાણો ગણેશના  3 ચમત્કારિક  મંદિરની ગાથા, કામનાની પૂર્તિ કરતા છે ધામ

Ganesh Utsav 2026: ગણેશ સ્થાપનાનું મહત્વ અને વિઘ્નહર્તાના  સ્વરૂપથી સમજો,  શું આપે છે  સંદેશ

Today's Horoscope: મેષ, તુલા સહિત સિંહ રાશિ માટે રહેશે ખાસ દિવસ, જાણો રાશિફળ

વિડિઓઝ

Ahmedabad | સરખેજમાં ત્રિપલ અકસ્માતમાં સગીર ઈજાગ્રસ્ત
અમેરિકાના 100 ટકા ટેરિફ સામે નહીં ઝૂકે ભારત, રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે
PM Modi Birthday : અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલે કરી શર્મિષ્ઠા તળાવની આરતી,  હાટકેશ્વર મંદિર સુધી કરી પદયાત્રા
Hun To Bolish | હું તો બોલીશ | ગાંધીનગરમાં જામશે જંગ
Hun To Bolish | હું તો બોલીશ | સામાન્ય વરસાદમાં ખાડે ગયા રોડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

"ભરોસો નથી એ જિંદગી, 100 ટકા ભરોસો તે મોત", વીડિયો બનાવ્યાના 4 કલાકમાં જ કોમેડી કિંગનું મોત
IND vs AFG: અફઘાનિસ્તાને ટોસ જીત્યો, ભારતની બેટિંગ, વૈભવને પ્લેઈંગ ઈલેવનમાં ન મળ્યું સ્થાન

Patan Rain: પાટણમાં જામ્યો વરસાદી માહોલ, રાધનપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

Weather Update: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

Gujarat Rain: રાજ્યમાં 2 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

8th pay: 8માં પગાર પંચને લઈ મોટી બેઠક, પગાર-પેન્શનમાં કેટલો થશે બદલાવ? જાણો કર્મચારીઓની માંગ

Post Office: દર મહિને ફિક્સ આવક, પોસ્ટની આ સ્કીમમાં કરો રોકાણ, મળશે બમ્પર વ્યાજ

Embed widget