શોધખોળ કરો
Numerology:જન્મતારીખના અંકથી જાણો 28 ફેબ્રુઆરી શુક્રવારનો કેવો પસાર થશે દિવસ, જાણો અંક રાશિફળ
Ank rashifal: મેષથી મીન રાશિના જાતક માટે 28 ફેબ્રુઆરી શુક્રવારનો દિવસ કેવો વિતશે, જાણીએ શું કહે છે અંક રાશિફળ
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/9

4 અંક વાળા લોકો માટે પ્રેમની દ્રષ્ટિએ શુક્રવારનો દિવસ સારો રહેવાનો છે. પરિવારના સભ્યો સાથે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. ઓફિસમાં તમારા કામથી કેટલાક લોકો ઈર્ષ્યા કરી શકે છે. તમારે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. સ્વાસ્થ્યને લઈને તમે ડોક્ટરની સલાહ લઈ શકો છો. જૂના મિત્ર સાથે મુલાકાત પણ શક્ય છે.
2/9

અંક 1 વાળા લોકો માટે શુક્રવારનો દિવસ સારો રહેવાનો છે. કાર્યસ્થળ પર કામનું દબાણ વધી શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો બહારનો કોઈપણ પ્રકારનો ખોરાક ન ખાવો. આર્થિક દૃષ્ટિકોણથી તે સામાન્ય રહેશે. પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે. વેપારી વર્ગની વાત કરીએ તો નાણાકીય લેવડદેવડમાં સાવધાની રાખવી પડશે.
Published at : 28 Feb 2025 08:03 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ





















