શોધખોળ કરો
Numerology 29 June 2025: બર્થ ડેટ પરથી જાણો આપનું ભવિષ્યફળ, જાણો શું કહે છે ભાગ્યાંક
Numerology 29 June 2025: આપની જન્મતારીખના અંક પરથી જે ભવિષ્યફળ નીકળે છે, તેને અંકશાસ્ત્ર કે નંબરોલોજી કહે છે. જાણીએ શું કહે છે આપનો મૂલાંક
પ્રતીકાત્મક તસવીર
1/10

Numerology 29 June 2025: આ રીતે જાણો તમારો મૂલાંક - ઉદાહરણ તરીકે, જો તમારી જન્મ તારીખ 02, 11, 20 અથવા 29 છે, તો તમારો મૂલાંક 2 છે. જો તમારી જન્મ તારીખ 11મી છે, તો 1 અને 1 (1+1) ઉમેરો, તમને 2 મળશે, આ રીતે બર્થ ડેટના અંકના સરળવાથી જે સિગ્નલ અંક મળે તે મૂલાંક છે. મૂલાંક 1થી 9 વચ્ચે જ હોય છે.
2/10

મૂલાંક 1. આજે વ્યવસાય કરવાનો એક નવો વિચાર આવશે, જેમાં તેમને સફળતા મળશે.
Published at : 29 Jun 2025 07:26 AM (IST)
આગળ જુઓ





















