શોધખોળ કરો
Budh Gochar 2024: સિંહ રાશિમાં બુધનું ગોચર, જાણો મેષથી કન્યા રાશિના જાતક પર કેવો પાડશે પ્રભાવ
બુધનું સિંહ રાશિમાં ગોચર મેષથી કન્યા રાશિના જાતક માટે કેવું ફળ આપશે, જાણીએ પહેલી 6 રાશિ પર કેવો પડશે પ્રભાવ
બુધનું સિંહ રાશિમાં ગોચર
1/6

મેષ (બુધ ગોચર 2024 મેષ રાશિફળ): બુધ તમારી રાશિથી પાંચમા સ્થાને ગોચર કરશે. કુંડળીમાં આ સ્થાન સંતાન, બુદ્ધિ, વિવેક વગેરે સાથે સંબંધિત છે. આવી સ્થિતિમાં બુધના ગોચરની અસર તમારા જીવન પર સકારાત્મક રહેશે અને કોઈ ખાસ નુકસાન નહીં થાય.
2/6

વૃષભ (બુધ ગોચર 2024 વૃષભ રાશિફળ): બુધનું ગોચર તમારી રાશિથી ચોથા સ્થાનમાં રહેશે, જે જમીન, મકાન, વાહન અને માતા સાથે સંબંધિત છે. તેથી, બુધનો સિંહ રાશિમાં પ્રવેશ તમારા માટે શુભ સાબિત થશે અને આ સમય દરમિયાન તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. આ સાથે આવકમાં પણ વધારો થશે.
Published at : 04 Sep 2024 10:57 AM (IST)
આગળ જુઓ





















