શોધખોળ કરો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં ભૂલથી પણ ન કરો આ ભૂલ, આવનારી પેઢીઓને ભોગવવું પડી શકે છે પરિણામ

Pitru Paksha 2024: પિતૃ પક્ષ 17 સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે. શ્રાદ્ધમાં ઘણા કામ કરવા પર મનાઈ હોય છે. આનું પરિણામ ખૂબ જ ભયાનક હોઈ શકે છે અને આવનારી પેઢીઓને મુશ્કેલી ઉઠાવવી પડી શકે છે.

પિતૃ પક્ષ 2024

1/5
પિતૃ પક્ષનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. આને શ્રાદ્ધના નામથી પણ ઓળખવામાં આવે છે. આશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી તેની શરૂઆત થાય છે જે અમાવસ્યાના દિવસ સુધી ચાલે છે. શ્રાદ્ધ અથવા પિતૃ પક્ષના આ 15 દિવસોમાં લોકો પોતાના પૂર્વજોનું પિંડદાન કરે છે અને તેમને તૃપ્ત કરે છે. આ દરમિયાન પિંડદાન કરવાનું ખૂબ મહત્વ છે.

2/5
વર્ષ 2024માં શ્રાદ્ધની શરૂઆત 17 સપ્ટેમ્બર, મંગળવારના દિવસથી થઈ રહી છે. શ્રાદ્ધ દરમિયાન એવા ઘણા કાર્યો છે જેને કરવા પર મનાઈ છે. એવું માનવામાં આવે છે કે આ કાર્યો કરવાથી પિતૃ અથવા પૂર્વજો નારાજ થઈ જાય છે. જેની અસર આવનારી પેઢીઓને ભોગવવી પડી શકે છે.

3/5
શ્રાદ્ધ દરમિયાન આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે કોઈ પશુ કે પક્ષીને નુકસાન ન પહોંચાડવું જોઈએ. કોઈને સતાવવા કે મારવા નહીં જોઈએ, આવું કરવાથી પૂર્વજો નારાજ થાય છે.

4/5
પિતૃ પક્ષ દરમિયાન માંસ અને મદિરાનો ત્યાગ કરવો જોઈએ. આ દરમિયાન સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ. આ દરમિયાન આપણા પિતૃઓ ઘરમાં આવે છે તો એવું કોઈ પણ કાર્ય ન કરો, જેનાથી પિતૃઓ નારાજ થાય અને તેની અસર આવનારી પેઢીઓ પર પડે છે. પિતૃપક્ષ દરમિયાન શુભ અને માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. આ દરમિયાન કોઈ પણ નવી વસ્તુ જેવી કે કપડાં, સોનું ચાંદી વગેરેની ખરીદી પણ કરવામાં આવતી નથી. આ માટે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે પિતૃપક્ષ દરમિયાન આ કાર્યો ન કરો.

5/5
પિતૃપક્ષ દરમિયાન શુભ અને માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. આ દરમિયાન કોઈ પણ નવી વસ્તુ જેવી કે કપડાં, સોનું ચાંદી વગેરેની ખરીદી પણ કરવામાં આવતી નથી. આ માટે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે પિતૃપક્ષ દરમિયાન આ કાર્યો ન કરો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Today's Horoscope: ગુરૂવારનો દિવસ આ રાશિ માટે નિવડશે શાનદાર, જાણો રાશિફળ

શારદીય નવરાત્રી 2026: 11 ઓક્ટોબરથી શરૂઆત, ભૂલથી પણ આ સમયે કળશ સ્થાપના ન કરતા!

નવરાત્રિ પર ગ્રહ-નક્ષત્રના શુભ સંયોગ, 3 રાશિઓ માટે શરુ થશે ગોલ્ડન ટાઈમ 

17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!

નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો  શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે  અંતિમ સંસ્કાર

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'

Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ

સોના-ચાંદીના ભાવમાં ફરી ફેરફાર, જાણો આજે 22 અને 24 કેરેટનો રેટ

Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા

Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?

Embed widget