શોધખોળ કરો
Shani Sade Sati: શનિની સાડાસાતીની આ મીન સહિત 2 રાશિ પર પ્રભાવ, જાણો રાહતના ઉપાય
Shani Sade Sati: શનિદેવ ન્યાય અને કર્મના દેવતા છે. જન્મ કુંડળીના 12મા, 1માં અને 2નાં ભાવમાં ભ્રમણ કરનાર શનિદેવની ચાલને સાડાસતી કહેવામાં આવે છે. જાણો કઈ રાશિઓ સાડાસતીના પ્રભાવ હેઠળ છે
પ્રતીકાત્મક તસવીર
1/4

મેષ-મેષ રાશિના લોકો પર સાડાસાતી શરૂ થઈ ગઈ છે અને તેનો પહેલો તબક્કો ચાલી રહ્યો છે. તેની અસર 31 મે 2032 સુધી રહેશે. આ સમયે, કોઈપણ નવું કાર્ય શરૂ કરતા પહેલા, એક વાર ગંભીરતાથી વિચારો અને ઉતાવળ ટાળો.
2/4

કુંભ-કુંભ રાશિના લોકો પર સાડાસાતીનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે. જે 23 ફેબ્રુઆરી 2028 સુધી ચાલશે. આ સમય કારકિર્દી અને પારિવારિક બાબતો માટે આ લોકો માટે થોડો પડકારજનક હોઈ શકે છે. આવા સમયે, વ્યક્તિએ સાવધાની અને ધીરજથી કામ કરવું જોઈએ.
Published at : 16 Aug 2025 08:00 PM (IST)
આગળ જુઓ




















