શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Shani Jayanti: શનિની કૃપાથી બની રહ્યો છે દુર્લભ રાજયોગ, આ 4 રાશિના જાતકોને થશે ધનલાભ, દરેક કામ થશે સફળ

Shash Mahapurush Yog: શનિદેવ હાલમાં પોતાની રાશિ કુંભ રાશિમાં બિરાજમાન છે અને વર્ષ 2025 સુધી આ રાશિમાં રહેશે. આ સમયે શનિદેવ શશ મહાપુરુષ રાજયોગ સર્જી રહ્યા છે.

શનિદેવ

1/7
જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેને કર્મ આપનાર પણ કહેવામાં આવે છે, જે લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે. શનિ મહારાજની હિલચાલ અને સ્થિતિમાં પરિવર્તન દરેક વ્યક્તિ પર ઊંડી અસર કરે છે.

2/7
શનિદેવ આ વર્ષે જાન્યુઆરીથી પોતાની રાશિ કુંભ રાશિમાં બિરાજમાન છે અને વર્ષ 2025 સુધી આ રાશિમાં રહેશે. આ સમયે શનિદેવ શશ મહાપુરુષ રાજયોગ સર્જી રહ્યા છે.

3/7
શશ મહાપુરુષ શનિદેવમાંથી જ સર્જાયા છે. આ યોગની ગણતરી પંચ મહાયોગમાં થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગને ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં શશ મહાપુરુષ રાજયોગ હોય છે તેમને જીવનના દરેક ક્ષેત્રમાં તેનો લાભ મળે છે. 4 રાશિઓને ખાસ કરીને આ યોગનો લાભ મળવાનો છે.

4/7
મેષઃ- આ રાશિના લોકો માટે આ યોગ ખૂબ જ ફળદાયી રહેશે. આ સમયગાળા દરમિયાન તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે. આ રાશિના લોકોને તેમના કરિયરમાં ઘણી પ્રગતિ થશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. આ સમયગાળા દરમિયાન, તમારા લાંબા સમયથી અટકેલા કામ પણ પૂર્ણ થશે. આ યોગના કારણે તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે.

5/7
વૃષભ- ષશ મહાપુરુષ યોગ વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ લાભદાયી રહેશે. આ યોગની અસરથી તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. આ સિવાય તમને દરેક કામમાં ભાગ્યનો પૂરો સાથ મળશે. આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. તમને અચાનક નાણાકીય લાભ પણ મળી શકે છે.

6/7
કન્યાઃ- કન્યા રાશિની કુંડળીના છઠ્ઠા ભાવમાં શષ મહાપુરુષ યોગ બની રહ્યો છે. આ યોગની અસરથી તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થશે. આ દરમિયાન તમારો આત્મવિશ્વાસ પણ મજબૂત બનશે. જો તમે નોકરી કરો છો, તો તમને કાર્યસ્થળ પર તમારા વરિષ્ઠોનો સહયોગ મળશે.

7/7
કુંભઃ- આ શુભ યોગમાં કુંભ રાશિના લોકો પર શનિદેવની કૃપા બની રહેશે. આ દરમિયાન તમારા ઘરનું વાતાવરણ ખૂબ જ સકારાત્મક રહેશે. પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો પહેલા કરતા વધુ મજબૂત બનશે. કુંભ રાશિના લોકોને આર્થિક લાભ થશે અને તમારું સ્વાસ્થ્ય પણ ઘણું સારું રહેશે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  

PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 

રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો

27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં  સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શનHun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાના બાપનો પર્દાફાશHun To Bolish : હું તો બોલીશ : સમાજના નામે સંગ્રામ કેમ?Ahmedabad News: નિકોલમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
જિયોના 3 મહિના સુધી ચાલનારા સૌથી સસ્તા રિચાર્જ પ્લાન,  ફ્રીમાં મળશે આ ગજબના ફાયદાઓ 

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી સારો નફો કેવી રીતે મેળવી શકો, રોકાણ કરવાની શું છે પૂરી પ્રોસેસ ? 

Pushpa 2 Advance Booking: 'પુષ્પા 2' ના ફેન્સ માટે સારા સમાચાર, આ દિવસે શરુ થશે ફિલ્મનું એડવાન્સ બુકિંગ 

ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,  આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી

Embed widget