શોધખોળ કરો

Tarot Card Prediction March 2024: તુલાથી મીન રાશિના જાતક માટે ખાસ રહેશે માર્ચનું પહેલુ સપ્તાહ, જાણો સાપ્તાહિક રાશિફળ

Tarot Card Prediction March 2024: માર્ચ મહિનો શરૂ થયો છે. કેવો રહેશે આ મહિનો? તુલાથી મીન રાશિ સુધીની 6 રાશિનું માસિક રાશિફળ ટૈરો રીડિંગ દ્વારા જાણીએ

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/7
Tarot Card Prediction March 2024 : માર્ચ મહિનો શરૂ થયો છે. આ નવા મહિનામાં શુભ પરિણામ મેળવવા માટે, લકી કલર, મહિનાની ટીપ, લકી નંબર અને લકી ડેને ફોલો કરવાનું ભૂલશો નહીં. ટેરો કાર્ડ રીડર પરથી જાણો માર્ચ મહિનાનું પહેલી સપ્તાહ તુલાતી મીન રાશિના જાતક માટે કેવું રહેશે.

2/7
તુલા (સપ્ટેમ્બર 23-ઓક્ટોબર 22)-માર્ચમાં તમારો લકી કલર જાંબલી/સફેદ છે, લકી નંબર 5 છે, લકી ડે મંગળવાર છે અને મહિનાની ટીપ  છે - તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયો લાભદાયી સાબિત થશે, તમને સફળતા મળશે, દૈવી આશીર્વાદ તમારી સાથે રહેશે.

3/7
વૃશ્ચિક (ઓક્ટોબર 23-નવેમ્બર 21)-માર્ચમાં તમારો લકી કલર વાદળી છે, લકી નંબર 9 છે, લકી ડે મંગળવાર છે અને મહિનાની ટીપ  છેઃ સમયની સાથે જીવનમાં સકારાત્મક બદલાવ આવશે, ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખીને આગળ વધો.

4/7
ધન રાશિ (નવેમ્બર 22-ડિસેમ્બર 21)-માર્ચમાં તમારો લકી કલર સિલ્વર છે, લકી નંબર 7 છે, લકી ડે મંગળવાર છે અને મહિનાની ટીપ  છે - તમને કોઈની વાતથી ખરાબ લાગી શકે છે, ભાવનાત્મક રીતે મજબૂત રહો. દરેક પર વિશ્વાસ ન કરો.

5/7
મકર (22 ડિસેમ્બર-જાન્યુઆરી 19)-માર્ચમાં તમારો લકી કલર વાદળી/સફેદ છે, લકી નંબર 3 છે, શુભ દિવસ બુધવાર છે અને મહિનાની ટીપ  છે- ભૂતકાળ વિશે વિચારીને સમય બગાડો નહીં, સકારાત્મક વિચાર સાથે નવી શરૂઆત પર ધ્યાન કેન્દ્રિત કરો.

6/7
કુંભ (જાન્યુઆરી 20-ફેબ્રુઆરી 18)-માર્ચમાં તમારો લકી કલર લાલ છે, લકી નંબર 7 છે, લકી ડે મંગળવાર છે અને મહિનાની ટીપ  છે - તમારી આસપાસના લોકોથી સાવચેત રહો, તમારે ખરાબ નજરથી પણ બચવાની જરૂર છે. મંગળવાર અને શનિવારે મીઠાના પાણીથી સ્નાન કરવાથી તમને સારું લાગશે.

7/7
મીન (ફેબ્રુઆરી 19-માર્ચ 20)-માર્ચમાં તમારો લકી કલર એક્વા/બ્લુ છે, લકી નંબર 3 છે, લકી ડે મંગળવાર છે અને મહિનાની ટીપ  છે- તમારા જીવનસાથી સાથે સંવાદિતતા સાધવાનો પ્રયાસ કરો.  પૈસાને લઈને તણાવ અનુભવાશે, . શુક્રવારે નહાવાના પાણીમાં કેવડા એસેન્સના થોડા ટીપાં નાંખો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો

ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?

ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક

રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી

મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો

Embed widget