શોધખોળ કરો

Precious Diamond: આ હીરાની કિંમત છે 400 કરોડ રૂપિયા, આ કારણે ડાયમંડ છે દુર્લભ

તમે કોહિનૂર હીરા વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે દુનિયાના સૌથી દુર્લભ આ નીલ ડાયમંડ વિશે કંઇ જાણો છો?

પ્રતીકાત્મક તસવીર

1/7
તમે કોહિનૂર હીરા વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે દુનિયાના સૌથી દુર્લભ આ નીલ ડાયમંડ  વિશે કંઇ જાણો છો? આ હીરાની કિંમત 3,93,62,18,400 રૂપિયા છે.

2/7
આ હીરાનું નામ છે De Beers Cullinan Blue Diamond. આ વાદળી રંગના હીરાને ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે. તે 15.10 કેરેટની છે જે $48 મિલિયનમાં હરાજી કરવામાં

3/7
આ દુર્લભ વાદળી હીરાની શોધ સૌપ્રથમ એપ્રિલ 2021માં દક્ષિણ આફ્રિકાની કુલીનન ખાણમાં થઈ હતી. આ ખાણ નીલા અથવા તો  વાદળી રત્નોની શોધ માટે જાણીતી છે.

4/7
એપ્રિલ 2022 માં હોંગકોંગ લક્ઝરી વીક સેલ્સમાં ફાઇન આર્ટ કંપની સોથેબી દ્વારા બ્લુ હીરાની હરાજી માટે ઓફર કરવામાં આવી હતી.

5/7
જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, આ સ્ટેપ કટ બ્લુ હીરાની હરાજી કરવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી મોટો અને તેજસ્વી હીરો હતો.

6/7
જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા (GIA) દ્વારા તેને અત્યાર સુધીનો સૌથી મોટો આંતરિક દોષરહિત સ્ટેપ-કટ આબેહૂબ વાદળી હીરા તરીકે વર્ણવવામાં આવ્યો હતો.

7/7
જો કે, વિશ્વના સૌથી મોટા અને દુર્લભ હીરામાં કોહિનૂરનું નામ હજુ પણ ટોચ પર આવે છે. આ હીરા મૂળ ભારતનો છે, જો કે તે હાલ  બ્રિટિશ રાજવી પરિવાર પાસે છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો

ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?

રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં, હવામાન વિભાગે કરી મોટી આગાહી

મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો

ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં, હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં, હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ

RBI ગવર્નરે બેન્કોને કહ્યું-  બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી

Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ

Embed widget