શોધખોળ કરો
Ration Card Rules: એક જાન્યુઆરીથી બદલાઇ રહ્યો છે રાશન કાર્ડ સંબંધિત આ નિયમ, તમે પણ જાણી લો કામની વાત
Ration Card Rules: ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. દેશના કરોડો લોકોને આ સરકારી યોજનાઓનો લાભ મળે છે.
પ્રતિકાત્મક તસવીર
1/5

ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. દેશના કરોડો લોકોને આ સરકારી યોજનાઓનો લાભ મળે છે. ભારત સરકારના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લોકોને મફત રાશનનો લાભ અને ઓછા ખર્ચે રાશનની સુવિધા મળે છે. સરકાર આ માટે રાશન કાર્ડ પણ બહાર પાડે છે. રાશનકાર્ડ બતાવીને રાશન ડેપોમાંથી રાશન મળે છે.
2/5

દેશમાં 80 કરોડથી વધુ લોકો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ ઓછા ખર્ચે રાશન અને મફત રાશનની સુવિધાનો લાભ લે છે. પરંતુ હવે 1 જાન્યુઆરી પછી રાશનકાર્ડ ધારકો માટે નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. જાણો કયા રાશનકાર્ડ ધારકોને આની અસર થશે.
Published at : 30 Dec 2024 12:42 PM (IST)
આગળ જુઓ





















