શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Weekly Tarot Horoscope: કન્યા રાશિના લોકો માટે ધનલાભનો બની રહ્યો છે યોગ, જાણો સાપ્તાહિક રાશિફળ
Weekly Tarot Horoscope: 18 નવેમ્બરથી નવું સપ્તાહ શરૂ થઇ રહ્યું છે. આ સપ્તાહ મેષથી કન્યા રાશિના જાતક માટે કેવું નિવડશે, જાણીએ રાશિફળ
![Weekly Tarot Horoscope: 18 નવેમ્બરથી નવું સપ્તાહ શરૂ થઇ રહ્યું છે. આ સપ્તાહ મેષથી કન્યા રાશિના જાતક માટે કેવું નિવડશે, જાણીએ રાશિફળ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/16/919818b1cbdc53b3df1408e9d0ffb46a173172197758081_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર
1/7
![Weekly Tarot Horoscope: 18થી 24 નવેમ્બરમાં મેષથી કન્યા રાશિના જાતક માટે શું છે ખાસ, જાણીએ 6 રાશિનું ટૈરો સાપ્તાહિક રાશિફળ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/16/edab7ba7e203cd7576d1200465194ea8f8a96.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Weekly Tarot Horoscope: 18થી 24 નવેમ્બરમાં મેષથી કન્યા રાશિના જાતક માટે શું છે ખાસ, જાણીએ 6 રાશિનું ટૈરો સાપ્તાહિક રાશિફળ.
2/7
![મેષ (માર્ચ 21-એપ્રિલ 19)-આ અઠવાડિયે તમારો લકી કલર વાદળી છે, લકી નંબર 3 છે, શુભ દિવસ મંગળવાર છે અને અઠવાડિયાની ટીપ છે- હાઇડ્રેટેડ રહો, સ્વાસ્થ્ય પર ધ્યાન આપો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/16/9414a8f5b810972c3c9a0e2860c07532203b0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મેષ (માર્ચ 21-એપ્રિલ 19)-આ અઠવાડિયે તમારો લકી કલર વાદળી છે, લકી નંબર 3 છે, શુભ દિવસ મંગળવાર છે અને અઠવાડિયાની ટીપ છે- હાઇડ્રેટેડ રહો, સ્વાસ્થ્ય પર ધ્યાન આપો.
3/7
![વૃષભ (એપ્રિલ 20-મે 20)-આ અઠવાડિયે તમારો લકી કલર જાંબલી છે, લકી નંબર 1 છે, શુકનવંતો દિવસ સોમવાર છે અને અઠવાડિયાની ટીપ છે- સૂર્યદેવને નિયમિત રીતે જળ ચઢાવો, તમને શુભ ફળ મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/16/db3a17f7bcac837ecc1fe2bc630a5473afe3e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વૃષભ (એપ્રિલ 20-મે 20)-આ અઠવાડિયે તમારો લકી કલર જાંબલી છે, લકી નંબર 1 છે, શુકનવંતો દિવસ સોમવાર છે અને અઠવાડિયાની ટીપ છે- સૂર્યદેવને નિયમિત રીતે જળ ચઢાવો, તમને શુભ ફળ મળશે.
4/7
![મિથુન (મે 21-જૂન 20)-આ અઠવાડિયે તમારો લકી કલર નારંગી છે, લકી નંબર 5 છે, શુક્રવારનો શુભ દિવસ છે અને અઠવાડિયાની ટીપ છે- તમારી વાણી પર નિયંત્રણ રાખો, કોઈને નિરાશ ન કરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/16/85b6f89b41cae26786ac72365fff771bf29cf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મિથુન (મે 21-જૂન 20)-આ અઠવાડિયે તમારો લકી કલર નારંગી છે, લકી નંબર 5 છે, શુક્રવારનો શુભ દિવસ છે અને અઠવાડિયાની ટીપ છે- તમારી વાણી પર નિયંત્રણ રાખો, કોઈને નિરાશ ન કરો.
5/7
![કર્ક (જૂન 21-જુલાઈ 22)-આ અઠવાડિયે તમારો લકી કલર લીલો છે, લકી નંબર 7 છે, લકી ડે રવિવાર છે અને અઠવાડિયાની ટીપ છે. - હરિયાળીની નજીક રહો, તમારું મન શાંત રહેશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/16/cfcb7a5e4614b4c2c173371ad32cee32eb899.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કર્ક (જૂન 21-જુલાઈ 22)-આ અઠવાડિયે તમારો લકી કલર લીલો છે, લકી નંબર 7 છે, લકી ડે રવિવાર છે અને અઠવાડિયાની ટીપ છે. - હરિયાળીની નજીક રહો, તમારું મન શાંત રહેશે.
6/7
![સિંહ રાશિ (જુલાઈ 23-ઓગસ્ટ 22)-આ અઠવાડિયે તમારો લકી કલર મરૂન છે, લકી નંબર 9 છે, લકી ડે મંગળવાર છે અને સપ્તાહની ટીપ છે- દાન-પુણ્ય કરવાથી અટકેલા કામ પૂરા થશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/16/82cf00f7e816692f1210d2569e853728fe2b4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સિંહ રાશિ (જુલાઈ 23-ઓગસ્ટ 22)-આ અઠવાડિયે તમારો લકી કલર મરૂન છે, લકી નંબર 9 છે, લકી ડે મંગળવાર છે અને સપ્તાહની ટીપ છે- દાન-પુણ્ય કરવાથી અટકેલા કામ પૂરા થશે.
7/7
![કન્યા (ઓગસ્ટ 23-સપ્ટેમ્બર 22)-આ અઠવાડિયે તમારો લકી કલર સોનેરી છે, લકી નંબર 1 છે, લકી ડે સોમવાર છે અને અઠવાડિયાની ટીપ છે - નાણાકીય લાભની શક્યતા છે, તમારી વિશ્લેષણાત્મક શક્તિને મજબૂત રાખો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/16/fd3d9743bd532516b85d758142126819818b0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કન્યા (ઓગસ્ટ 23-સપ્ટેમ્બર 22)-આ અઠવાડિયે તમારો લકી કલર સોનેરી છે, લકી નંબર 1 છે, લકી ડે સોમવાર છે અને અઠવાડિયાની ટીપ છે - નાણાકીય લાભની શક્યતા છે, તમારી વિશ્લેષણાત્મક શક્તિને મજબૂત રાખો.
Published at : 16 Nov 2024 07:25 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
ગુજરાત
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion