શોધખોળ કરો
Mars-Surya Yuti: ડિસેમ્બરમાં આદિત્ય મંગળ રાજયોગથી આ 4 રાશિને થશે ધન લાભ
Mars-Surya Yuti:જ્યારે પણ મંગળ અને સૂર્ય એક રાશિમાં ભેગા થાય છે, ત્યારે આદિત્ય મંગલ રાજયોગ રચાય છે. આ યોગ અત્યંત શુભ માનવામાં આવે છે અને ઘણી રાશિઓને લાભ આપે છે. ચાલો જાણીએ કઇ છે એ 4 લકી રાશિ
પ્રતીકાત્મક તસવીર
1/5

Mars-Surya Yuti: 7 ડિસેમ્બર, 2025 ના રોજ રાત્રે 8:27 વાગ્યાથી ધન ગ્રહ ગોચર શરૂ કર્યું. 16 ડિસેમ્બરે સૂર્ય આ રાશિમાં પ્રવેશ કરશે. પરિણામે, મંગળ અને સૂર્યની યુતિ આદિત્ય મંગળ રાજયોગનું નિર્માણ કરશે. જ્યોતિષશાસ્ત્રમાં આ યોગ ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, જે વ્યક્તિની કુંડળીમાં આ યોગ હોય છે તે જીવનમાં અપાર સફળતા પ્રાપ્ત કરે છે. આ યોગ 16 ડિસેમ્બર, 2025થી 14 જાન્યુઆરી 2026 સુધી ધન રાશિમાં રહેશે. ચાલો જાણીએ કે કઈ-કઇ રાશિઓ આ યોગથી ધન્ય થશે.
2/5

મિથુન: આદિત્ય મંગળ રાજયોગ અપાર લાભ લાવશે. મંગળ અને સૂર્યના યુતિથી બનેલો રાજયોગ તમારા ભાગ્યને ઉજ્જવળ બનાવશે. કોઈપણ બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે. તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે. જો તમે કંઈક ઈચ્છો છો, તો તમને તે ચોક્કસ પ્રાપ્ત થશે. વિદેશથી નોકરીની ઓફર આવી શકે છે. તમને વ્યવસાયમાં નોંધપાત્ર નફો મળશે.
Published at : 07 Dec 2025 08:42 PM (IST)
આગળ જુઓ
Advertisement




















