શોધખોળ કરો
Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં આ 5 વસ્તુ રાખો, હંમેશા રહેશા બરકત, મા લક્ષ્મીનું રહેશે આશિષ

પ્રતીકાત્મક તસવીર
1/6

Vastu Tips:વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુને રાખવાથી એક નિશ્ચિત દિશા દર્શાવવામાં આવી છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં વસ્તુ રાખવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
2/6

ઘરમાં ગણેશજીની મૂર્તિ એવી રીતે ઘરના મુખ્ય દ્વારની અંદર અને બહાર લગાવો કે બંનેની પીઠ એકબીજા સાથે જોડાયેલી રહે છે. આવુ કરવાથી ઘરમાં ધનની કમી ક્યારેય નથી આવતી તેમજ સદસ્યો વચ્ચે પ્રેમ બની રહે છે.
3/6

વાસ્તુ અનુસાર ઘરની ઉત્તર દિશામાં માતા લક્ષ્મીની મૂર્તિ રાખવી જોઇએ. જે શુભ મનાય છે. લક્ષ્મીજી બેઠેલી મુદ્રામાં હોય તે શુભ મનાય છે. ઉભેલી મુદ્રા ક્યારેય ન પસંદ કરો. જે લક્ષ્મીજીની ચંચળતાનું પ્રતીક છે.
4/6

તુલસીના છોડને પવિત્ર મનાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર તુલસીનો છોડ રાખવો શુભ ગણાય છે. . અને તેનાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. ઘરના આંગણામાં તુલસીના માં રાખવું અને તેની રોજા પૂજા કરવી થી ધન-દૌલતની ક્યારેય ઓછી ન હતી.
5/6

વધુમાં ઘરમાં મેટલની બની માછલી અથવા કાચબો પણ રાખી શકાય. તેને પણ શુભ મનાય છે. આ વસ્તુથી ઘરથી દરિદ્રતા દૂર રહે છે અને ઘરમાં ધનનું આગમન થતું હતું.
6/6

ઘર માં ક્રિસ્ટલ બોલ રાખવું પણ શુભ મનાય છે.. વાસ્તુ અનુસાર તેના ઘરના દરવાજા અથવા બારી પાસે લગાવી શકો છો. ક્રિસ્ટલ બોલથી ધન દોલતમાં ક્યારેય કમી નથી આવતી.
Published at : 27 Feb 2022 03:57 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ