શોધખોળ કરો
Today's lucky zodiac sign: મંગળવાર આ રાશિના જાતક માટે લકી સાબિત થશે, જાણો આજની ભાગ્યશાળી રાશિ
Today's lucky zodiac sign: આજે મેષી મીન રાશિમાંથી કઇ રાશિ માટે મંગળવારનો દિવસ લકી રહેશે, જાણીએ આજની કઇ છે લકી રાશિ
પ્રતીકાત્મક તસવીર
1/12

મેષ રાશિના લોકોનો વેપાર વધશે અને દિવસ તમારા પક્ષમાં રહેશે. નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે, દૈનિક ખર્ચમાં વધારો તમારું ટેન્શન વધારી શકે છે. બદલાતા હવામાનને ધ્યાનમાં રાખો, વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું જોઈએ.
2/12

વૃષભ રાશિના લોકો માટે દિવસ પડકારજનક રહેશે. વ્યવસાયમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે, શક્ય છે કે જે નફો તમારી સામે દેખાઈ રહ્યો હતો તે તમારા હાથમાં આવે અને પછી જતો રહે. બદલાતા હવામાન દરમિયાન કેટલીક શારીરિક સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે.
Published at : 25 Mar 2025 07:23 AM (IST)
આગળ જુઓ





















