સર્જનાત્મક ક્ષેત્રમાં કામ કરતી કોઈપણ વ્યક્તિની બેસવાની જગ્યા વાસ્તુ પ્રમાણે હોવી જોઈએ. એટલે કે તે જ્યાં બેઠો છે તેની પાછળ દિવાલ ન હોવી જોઈએ. તેનાથી કામનું શુભ પરિણામ પ્રાપ્ત થાય છે.
2/6
વાસ્તુ શાસ્ત્ર અનુસાર બેસવાની જગ્યા મુખ્ય દરવાજાથી દૂર હોવી જોઈએ. તેનાથી વાસ્તુ દોષમાંથી રાહત મળે છે.
3/6
મુખ્ય દરવાજા તરફ પીઠ રાખીને બેસવાથી તમારા જીવનમાં નકારાત્મકતા આવશે. તેથી તમારી પીઠ ક્યારેય મુખ્ય દરવાજાની પાછળ ન હોવી જોઇએ.
4/6
જો ઘરેથી કામ કરો છો, તો ક્યારેય બેડરૂમમાં બેસીને કામ ન કરો, આમ કરવાથી પ્રગતિમાં અવરોધ આવે છે
વાસ્તુશાસ્ત્રમાં એવી ખુરશી પર બેસવાનું કહેવામાં આવ્યું છે, જેની પાછળની બાજુ ઊંચી હોય. આ સાથે ધ્યાન રાખો કે ખુરશી બીમની નીચે ન હોવી જોઈએ. તે તમારી પ્રગતિના માર્ગને અવરોધે છે.