શોધખોળ કરો
Shukra Gochar 2025: સિંહ રાશિમાં શુક્રનું ગોચર, આ 6 રાશિને મળશે રાજયોગ લાભ,જાણો કઇ છે લકી રાશિ
Shukra Gochar in Leo: શુક્ર 15 થી 9 ઓક્ટોબર દરમિયાન સિંહ રાશિમાં ગોચર કરશે. આ સમયગાળા દરમિયાન ઘણી રાશિના લોકોને રાજયોગ અને ધનયોગનો લાભ મળશે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે.
પ્રતીકાત્મક તસવીર
1/6

મેષ રાશિ-પાંચમા ભાવમાં શુક્રનો પ્રવેશ તમારા વ્યક્તિત્વ અને પ્રતિભામાં સુધારો લાવશે. આ સમયે, તમે તમારી કાર્યક્ષમતાથી લોકોને પ્રભાવિત કરશો અને સત્તા મેળવશો. તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અથવા ઇન્ટરવ્યુમાં સફળતા મળી શકે છે.
2/6

વૃષભ રાશિ-ચોથા ભાવમાં આ રાશિના સ્વામી ગ્રહ શુક્રનું ગોચર પરિવાર માટે સુખ અને સમૃદ્ધિનો માર્ગ ખોલશે. નવું ઘર કે મિલકત મળવાની શક્યતા છે. સામાજિક સ્તરે માન અને પ્રતિષ્ઠા વધશે.કારકિર્દી અને નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો થવાના સંકેતો છે. રાજકારણ અને વહીવટી ક્ષેત્રોમાં પણ સકારાત્મક તકો પ્રાપ્ત થશે.
Published at : 09 Sep 2025 07:26 AM (IST)
આગળ જુઓ





















