શોધખોળ કરો
Weekly Horoscope: આ સપ્તાહમાં આ 4 રાશિ પર થશે ધનવર્ષાં, શનિદેવની રહેશે વિશેષ કૃપા
Weekly Horoscope 18 To 24 March 2024: આવનારું સપ્તાહ આ 4 રાશિના જાતક માટે ખૂબ જ શાનદાર રહેશે. શનિદેવની કૃપાથી આ અઠવાડિયે ઘણી રાશિઓને ઉત્તમ પરિણામ મળશે. જાણો સાપ્તાહિક રાશિફળ
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/5

Saptahik Rashifal 18 To 24 March 2024: આ સપ્તાહ 18મી માર્ચથી શરૂ થઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે આ દિવસે શનિદેવનો પણ કુંભ રાશિમાં ઉદય થઈ રહ્યો છે. ઉદય અવસ્થામાં આવવાથી શનિદેવ કેટલીક રાશિઓ પર વિશેષ કૃપા વરસાવશે. તો જાણો કઈ રાશિના જાતકો માટે આવનારા સપ્તાહમાં શુભ રહેવાનું છે.
2/5

મિથુન-મિથુન રાશિના જાતકો માટે આવનાર અઠવાડિયું ઘણું સારું રહેવાનું છે. શનિદેવની કૃપાથી આ અઠવાડિયે તમારા દ્વારા શરૂ કરાયેલ મોટા ભાગના કાર્ય સફળ થશે. તમને તમારા કામના ખૂબ જ સકારાત્મક પરિણામો મળશે. આ અઠવાડિયે કરવામાં આવેલ ડીલ તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. આ અઠવાડિયે તમે કાર્યસ્થળમાં શાનદાર પ્રદર્શન કરશો. તમને વરિષ્ઠોનો સહયોગ મળશે.
Published at : 17 Mar 2024 07:04 AM (IST)
આગળ જુઓ





















