શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Rahu-Ketu Transit:2025ના વર્ષમાં રાહુ કેતુનું ગોચર આ રાશિના જાતક માટે નિવડશે શુભ, કરી દેશે માલામાલ

Rahu-Ketu Transit 2025: જ્યોતિષની દૃષ્ટિએ વર્ષ 2025 ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વર્ષે માયાવી ગ્રહો રાહુ અને કેતુ 2025 માં ક્યારે રાશિ પરિવર્તન કરશે અને કઇ રાશિ પર શું અસર થશે. જાણીએ રાશિફળ

પ્રતીકાત્મક તસવીર

1/5
Rahu-Ketu Transit 2025: નવું વર્ષ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. વર્ષ 2025માં કેટલાક મોટા ગ્રહો ગોચર  કરવા જઈ રહ્યા છે. માયાવી ગ્રહો રાહુ-કેતુ પણ વર્ષ 2025માં પોતાની રાશિ બદલી નાખશે. હાલમાં રાહુ મીન રાશિમાં બેઠો છે જ્યારે કેતુ કન્યા રાશિમાં બેઠો છે. રાહુ અને કેતુનું ગો	ચર  આ 5 રાશિઓ માટે ખુલી શકે છે લોટરી, જાણો કઈ કઈ રાશિઓ છે ભાગ્યશાળી.

2/5
રાહુ-કેતુનું ગોચર  18 મે 2025, રવિવારે સાંજે 4.30 કલાકે થશે.રાહુ અને કેતુ લગભગ 18 મહિના સુધી કોઈપણ રાશિમાં રહે છે. આ પછી રાશિ બદલે છે. રાહુ વર્ષ 2025માં કુંભ રાશિમાં ગોચર કરશે. કેતુ સિંહ રાશિમાં ગોચર  કરશે. રાહુ અને કેતુ સાથે મળીને વર્ષ 2025માં આ રાશિના લોકોનું કિસ્મત ચમકાવી શકે છે. ચાલો જાણીએ એ કઈ રાશિ છે જે રાહુ અને કેતુના પરિવર્તનથી ફાયદો થશે.

3/5
મિથુન- રાશિના જાતકો માટે વર્ષ 2025 શુભ રહેવાનું છે. મિથુન રાશિના જાતકોને રાહુ અને કેતુના ગોચરથી  લાભ થશે. સફળતા તમારા પગ ચૂમશે. તમારા અટકેલા કામ આ વર્ષે પૂર્ણ થશે. નોકરી અને કરિયરમાં પ્રગતિની તકો મળશે. જો તમે આ કામ કરો છો તો પૂર્ણ નિષ્ઠાથી કરો.

4/5
મકર- રાશિના લોકો માટે વર્ષ 2025 લાભદાયક રહેશે. રાહુ અને કેતુના રાશિ પરિવર્તન પછી તમને તમારી મહેનતનું ફળ મળશે. યાત્રાથી લાભ થઈ શકે છે. કામકાજમાં વધારો થશે. તમારી મહેનત ફળ આપશે. પરિવાર સાથે વિવાદનો અંત આવશે. મિલકતમાંથી લાભ થશે.

5/5
મીન- રાશિના લોકો માટે વર્ષ 2025 સારું રહેશે. રાહુ અને કેતુના રાશિ પરિવર્તનને કારણે મીન રાશિના લોકોને લાભની તક મળશે. જો તમે નોકરી કરો છો તો તમારી આવક વધી શકે છે અને તમને આવકના અન્ય સ્ત્રોત પણ મળી શકે છે. પરિવારમાં ખુશીઓ આવશે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી

The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ

IRCTC: મહાકુંભ માટે અગાઉથી જ બુક થઇ જશે તમારો ટેન્ટ, IRCTC આપી રહી છે સુવિધા

Indian Railway: શું વેઇટિંગ લિસ્ટવાળા મુસાફરો રિઝર્વ કોચમાં કરી શકે છે મુસાફરી? રેલવે મંત્રીએ કરી સ્પષ્ટતા

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી અધિકારી-કર્મચારી હોવું ગુનો થોડો છેHun To Bolish : હું તો બોલીશ : ફરી શરૂ થયો રઝળતો આતંકExclusive on BZ Group Scam: મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના માયાજાળનો CAએ કર્યો પર્દાફાશPalanpur News: નાઉ સ્ટાર્ટ વે કંપનીના ઝાસામાં મહેસાણાના એક વેપારીએ નાણાં ગુમાવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
IRCTC: મહાકુંભ માટે અગાઉથી જ બુક થઇ જશે તમારો ટેન્ટ, IRCTC આપી રહી છે સુવિધા
IRCTC: મહાકુંભ માટે અગાઉથી જ બુક થઇ જશે તમારો ટેન્ટ, IRCTC આપી રહી છે સુવિધા
Indian Railway: શું વેઇટિંગ લિસ્ટવાળા મુસાફરો રિઝર્વ કોચમાં કરી શકે છે મુસાફરી? રેલવે મંત્રીએ કરી સ્પષ્ટતા
Indian Railway: શું વેઇટિંગ લિસ્ટવાળા મુસાફરો રિઝર્વ કોચમાં કરી શકે છે મુસાફરી? રેલવે મંત્રીએ કરી સ્પષ્ટતા
ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી! પૂરમાં બસો તણાઈ ગઈ, કેરળ અને કર્ણાટકમાં રેડ એલર્ટ જાહેર - વીડિયો

PV Sindhu Marriage: બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ ઉદયપુરમાં કરશે લગ્ન, જાણો કયા દિવસે લેશે સાત ફેરા?

મહારાષ્ટ્રમાં કેમ 'ગૃહયુદ્ધ' થઈ રહ્યું છે? જાણો શું છે એકનાથ શિંદેની નારાજગીનું સાચું કારણ

ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડ્યા, 100થી વધુ લોકોના મોતની આશંકા; પોલીસ સ્ટેશન પણ સળગાવી દીધું

Embed widget