શોધખોળ કરો
Discount Offers: મારુતિ સુઝુકી ગ્રાહકોને આપી રહી છે શાનદાર ઓફર, જાણો
Discount Offers: મારુતિ સુઝુકી ગ્રાહકોને આપી રહી છે શાનદાર ઓફર, જાણો
તસવીર સોશિયલ મીડિયા
1/7

તહેવારોની સિઝનમાં ગ્રાહકોને આકર્ષવા માટે મારુતિ તેના પસંદગીના વાહનો પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. જેના વિશે અમે વધુ માહિતી આપવા જઈ રહ્યા છીએ.
2/7

આ લિસ્ટમાં પહેલું નામ ગ્રાહકોની ફેવરિટ હેચબેક વેગન આરનું છે. જેના પર કુલ 49,000 રૂપિયા સુધીનો લાભ મેળવી શકાય છે. જે 25,000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ, 20,000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ અને 4,000 રૂપિયા સુધીના કોર્પોરેટ ડિસ્કાઉન્ટના રૂપમાં ઓફર કરવામાં આવી રહ્યું છે.
Published at : 11 Nov 2023 06:34 PM (IST)
આગળ જુઓ




















