શોધખોળ કરો
E-Bike: માર્કેટમાં અવેલેબલ છે આ પાંચ શાનદાર E-Bike, પ્રદુષણથી મુક્તિ મેળવવા ખરીદો...
ભારતમાં પેટ્રોલથી ચાલતા ટુ-વ્હીલરનો સૌથી વધુ ઉપયોગ થવા લાગ્યો છે.
![ભારતમાં પેટ્રોલથી ચાલતા ટુ-વ્હીલરનો સૌથી વધુ ઉપયોગ થવા લાગ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/05/430d0f0ac42684ed699f3607c07141fe169916835181077_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7
![Auto E-Bike News: આજકાલ ભારતમાં પ્રદુષણનો ખતરો સતત વધી રહ્યો છે, દિલ્હીમાં એર ક્વૉલિટી ઇન્ડેક્સ સતત નીચો થઇ રહ્યો છે, પ્રદુષણ ઓછુ કરવા માટે પેટ્રૉલ-ડીઝલ વાળા વાહનોનો ઉપયોગ ઓછો કરવો જરૂરી બને છે. ભારતમાં પેટ્રોલથી ચાલતા ટુ-વ્હીલરનો સૌથી વધુ ઉપયોગ થવા લાગ્યો છે. પ્રદૂષણને કારણે બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમે અહીં બતાવેલી પાંચ બેસ્ટ ઇ-બાઇકની ખરીદી કરવાનો વિચાર કરી શકો છો. જુઓ અહીં....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/05/50d218642b496d5503739198b60fcac32c2db.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Auto E-Bike News: આજકાલ ભારતમાં પ્રદુષણનો ખતરો સતત વધી રહ્યો છે, દિલ્હીમાં એર ક્વૉલિટી ઇન્ડેક્સ સતત નીચો થઇ રહ્યો છે, પ્રદુષણ ઓછુ કરવા માટે પેટ્રૉલ-ડીઝલ વાળા વાહનોનો ઉપયોગ ઓછો કરવો જરૂરી બને છે. ભારતમાં પેટ્રોલથી ચાલતા ટુ-વ્હીલરનો સૌથી વધુ ઉપયોગ થવા લાગ્યો છે. પ્રદૂષણને કારણે બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમે અહીં બતાવેલી પાંચ બેસ્ટ ઇ-બાઇકની ખરીદી કરવાનો વિચાર કરી શકો છો. જુઓ અહીં....
2/7
![Torque Motors Kratos ઇલેક્ટ્રિક બાઇકની પ્રારંભિક કિંમત 1.67 લાખ એક્સ-શૉરૂમ છે. ફુલ ચાર્જ પર તે 120 કિમી સુધીનું અંતર કાપી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/05/5f0643b66393c40bee314cf601a05ce8b5b67.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Torque Motors Kratos ઇલેક્ટ્રિક બાઇકની પ્રારંભિક કિંમત 1.67 લાખ એક્સ-શૉરૂમ છે. ફુલ ચાર્જ પર તે 120 કિમી સુધીનું અંતર કાપી શકે છે.
3/7
![કબીરા મૉબિલિટી KM ઇલેક્ટ્રિક બાઇક 120 સુધીની રેન્જ સાથે ઉપલબ્ધ છે. તેને ખરીદવા માટે તમારે 1.27 લાખ રૂપિયા એક્સ-શૉરૂમ ચૂકવવા પડશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/05/b2deaf5cafec23c3834b0e8eb2cc972302a75.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કબીરા મૉબિલિટી KM ઇલેક્ટ્રિક બાઇક 120 સુધીની રેન્જ સાથે ઉપલબ્ધ છે. તેને ખરીદવા માટે તમારે 1.27 લાખ રૂપિયા એક્સ-શૉરૂમ ચૂકવવા પડશે.
4/7
![હૉપ ઇલેક્ટ્રિક ઓક્સો બાઇકની પ્રારંભિક કિંમત 1.61 લાખ એક્સ-શૉરૂમ છે. ફુલ ચાર્જ પર આ બાઇકની રાઇડિંગ રેન્જ 150 કિમી સુધીની છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/05/d28837453a462acbdad7f74eb264d0fc475c7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હૉપ ઇલેક્ટ્રિક ઓક્સો બાઇકની પ્રારંભિક કિંમત 1.61 લાખ એક્સ-શૉરૂમ છે. ફુલ ચાર્જ પર આ બાઇકની રાઇડિંગ રેન્જ 150 કિમી સુધીની છે.
5/7
![તમે Oben ઇલેક્ટ્રિક રૉરર બાઇકને 1.03 લાખની એક્સ-શૉરૂમ કિંમતે ઘરે લાવી શકો છો અને સંપૂર્ણ ચાર્જ પર 200 કિમી સુધીનું અંતર કાપી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/05/50d218642b496d5503739198b60fcac3ef3ab.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમે Oben ઇલેક્ટ્રિક રૉરર બાઇકને 1.03 લાખની એક્સ-શૉરૂમ કિંમતે ઘરે લાવી શકો છો અને સંપૂર્ણ ચાર્જ પર 200 કિમી સુધીનું અંતર કાપી શકો છો.
6/7
![Revolt RV400 ઇલેક્ટ્રિક બાઇક 1.29 લાખ એક્સ-શૉરૂમની શરૂઆતની કિંમતે ખરીદી શકાય છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ બાઇકની રાઇડિંગ રેન્જ ફૂલ ચાર્જ પર 150 કિમી સુધીની છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/05/ec8de69e20e1cf4602b3df4a4df012e0c30ad.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Revolt RV400 ઇલેક્ટ્રિક બાઇક 1.29 લાખ એક્સ-શૉરૂમની શરૂઆતની કિંમતે ખરીદી શકાય છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ બાઇકની રાઇડિંગ રેન્જ ફૂલ ચાર્જ પર 150 કિમી સુધીની છે.
7/7
![જો તમે પાવરફુલ ઇલેક્ટ્રિક બાઇક ખરીદવા ઇચ્છો છો, તો અલ્ટ્રાવાયૉલેટ F7 શ્રેષ્ઠ વિકલ્પ છે. તમે તેને 3.8 લાખ એક્સ-શૉરૂમની પ્રારંભિક કિંમતે ઘરે લાવી શકો છો. આ બાઇક ફુલ ચાર્જ થવા પર તમને 307 કિમી સુધીની રેન્જ આપવામાં સક્ષમ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/05/68f5edf13b8a96613477670a141221bd6386d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો તમે પાવરફુલ ઇલેક્ટ્રિક બાઇક ખરીદવા ઇચ્છો છો, તો અલ્ટ્રાવાયૉલેટ F7 શ્રેષ્ઠ વિકલ્પ છે. તમે તેને 3.8 લાખ એક્સ-શૉરૂમની પ્રારંભિક કિંમતે ઘરે લાવી શકો છો. આ બાઇક ફુલ ચાર્જ થવા પર તમને 307 કિમી સુધીની રેન્જ આપવામાં સક્ષમ છે.
Published at : 05 Nov 2023 12:42 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)