શોધખોળ કરો
Hero Xtreme 125R: જુઓ હીરો એક્સટ્રીમ 125 આરની પહેલી ઝલક, જાણો ફીચર્ચ અને પાવનટ્રેન સહિતની વિગત
Xtreme 125R ની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 95,000 રૂપિયા છે અને ABS સાથે તેની કિંમત 99,500 રૂપિયા છે.
હીરો એક્સટ્રીમ 125 આર
1/5

Hero Xtreme 125R તેની નવી આક્રમક ડિઝાઇન સાથે કોમ્યુટર બાઇક કરતાં વધુ છે અને તે હીરો માટે એક નવા યુગની શરૂઆત પણ કરે છે. આ એક પ્રીમિયમ 125cc બાઇક છે જે સ્પોર્ટી હોવાની સાથે સાથે અનેક નવા મહત્વના ફીચર્સથી સજ્જ છે. તેના નવા એન્જિન સિવાય તેનો લુક સૌથી વધુ ચર્ચાનો વિષય છે.
2/5

નવું Xtreme 125R વધુ પ્રીમિયમ દેખાવ સાથે મોટું અને અલગ દેખાય છે. તેની હેડલેમ્પ ડિઝાઇન તમારું ધ્યાન સૌથી વધુ આકર્ષિત કરશે અને તમને કાવાસાકી મોડલની યાદ પણ અપાવશે. મોટા કદના ટાંકી અને શાર્પ ટેલ સાથે શાનદાર દેખાવ આપે છે. તે અન્ય 125cc બાઇક કરતાં ઘણી મોટી દેખાય છે અને આકર્ષક પણ લાગે છે.
Published at : 28 Jan 2024 07:49 AM (IST)
આગળ જુઓ





















