શોધખોળ કરો
BYD Seal launched: ભારતમાં લૉન્ચ થઇ બીવાયડી ઇલેક્ટ્રિક સેડાન, હ્યૂન્ડાઇ આયૉનિક 5 સાથે થશે ટક્કર
BYD એ તેની અત્યાર સુધીની સૌથી નવી પ્રીમિયમ પ્રોડક્ટ લૉન્ચ કરી છે, જે Atto 3 EV SUVની ઉપર સ્થિત હશે
(તસવીર- એબીપી અસ્મિતા ન્યૂઝ)
1/6

BYD Seal launched: જો તમે પણ આ કાર ખરીદવા માંગો છો, તો તમે તેને 1.5 લાખ રૂપિયાની ટોકન રકમથી બુક કરાવી શકો છો.
2/6

BYD એ તેની અત્યાર સુધીની સૌથી નવી પ્રીમિયમ પ્રોડક્ટ લૉન્ચ કરી છે, જે Atto 3 EV SUVની ઉપર સ્થિત હશે. સીલ એ પ્રીમિયમ ઇલેક્ટ્રિક સેડાન છે, તેના એન્ટ્રી લેવલ ડાયનેમિક ટ્રીમની કિંમત રૂ 41 લાખ છે, જ્યારે પ્રીમિયમ ટ્રીમ રૂ. 45.55 લાખમાં આવશે. જ્યારે ફ્લેગશિપ પરફોર્મન્સ વેરિઅન્ટની કિંમત 53 લાખ રૂપિયા છે.
Published at : 06 Mar 2024 12:37 PM (IST)
આગળ જુઓ





















